________________
રૂપરેખમાં વિચારી ગયા છીએ. તે ઉપરથી વિશ્વમાં અહિંસાના સામુદાયિક પ્રાગ માટે કયા કયા દબાણે, કયે કયે સ્થળે અનિવાર્ય ગણાય તેને વિચાર કરીએ.
ભારતના સાંસ્કૃતિક ઈતિહાસમાં ત્રણ પ્રકારનાં દબાણ જોવા મળે છે, જેથી સંસ્કૃતિનું સાતત્ય જળવાઈ રહ્યું છે. જેનેના ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે –
"चत्तारि पुरिस जाया पण्णता तेजहा, आयंदमे णाममेगे नो परंदमे, परंदमे णाममेगे नों आयंदमे, ऐगे आयंदमे वि परंदमे वि, ऐगे ળો માયંદ્ર નો પાં લવા”
દબાણની ચભંગી બતાવતાં કહેવામાં આવ્યું છે કે “એક પુરૂષ એવો છે જે પિતાનું દમન કરે છે; બીજાનું નહીં. (૨) બીજો પુરૂષ બીજાનું દમન કરે છે પણ પિતાનું નહીં. (૩) ત્રીજો પુરૂષ પિતાનું દમન કરે છે અને બીજાનું પણ દમન કરે છે; અને (૪) ચેાથે પિતાનું દમન કરતો નથી તેમજ બીજાનું પણ દમન કરતો નથી.
આત્મદમન - પરદમન : જૈન સૂત્ર ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે –
अप्पा चेव दमेयन्वो, अप्पा हु खलु दुदम्मो । अप्पा दंतो सुही होइ, अस्सिं लोए परस्थय ।।
. અને माऽहं परेहिं दम्मतो, बंधणे हिं वहेहिं य
–એટલે કે આત્મા (પિતાના) ઉપર દમન (દબાણ) કરવું જોઈએ. આત્મદમન કરવું ખરેખર કઠણ છે; પણ તેમ કરનાર આ લોક અને પરલોક બનેમાં સુખી થાય છે. આત્મદમન એટલે સ્વેચ્છાપૂર્વક દબાણ લાવીને વૃત્તિને ત્યાગ કરવો. આજના યુગના સંદર્ભમાં એમ કહી શકાય કે આત્મદમન કરવાથી પિતાનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com