________________
a
જાન પાછી વળાવે છે; અને એમ આદર્શ ઉદાહરણુ રજૂ કરે છે. લગ્ન એટલે ખે શરીરાત્માનું મિલન. તે પ્રસંગે અન્યનું પ્રાણવ્યપરાપણુ ક્યાં સુધી ઠીક ગણાય ! ઓછામાં ઓછું સામાજિક પ્રસંગાએ તેા એનાથી દૂર રહેવું જોઈ એ.
પાર્શ્વનાથ અને તપ-હિંસા : પાર્શ્વનાથના સમયમાં યજ્ઞ—યાગ તા થતાં અને તેમાં પણ હિંસા તા થતી જ; પણ ઘણા તાપસેા ધૂણી ધખાવી ને બેસતા અને તેમાં નિર્દોષ મરાતા જીવા તરફ દુર્લક્ષ સેવાતું.
એવા એક તપસ્વી કમઠની ધૂણીમાંથી તેમણે જ્યારે સ–સર્પિણી કાઢયા ત્યારે લેકને થયું કે ધ-કાય કે તપ જેવા પવિત્ર પ્રસંગામાં આવી હિંસા સારી ન લાગે ! યજ્ઞમાં હોમાતાં પશુઓને પણ ન હામવાં જોઈએ એવી તેમણે ભૂમિકા તૈયાર કરી.
મહાવીર અને તે કાળના પ્રસગા : ભગવાન મહાવીર અને બુદ્ધ ભગવાને પાર્શ્વનાથ પ્રભુએ તૈયાર કરેલી ભૂમિકા ઉપર યજ્ઞમાં અપાતી પશુબિલ ધ કરાવી એટલું જ નહીં; તેમણે તે યુગમાં અહિંસાનું પાલન કેવી રીતે થાય તેનું જ્ઞાનભાન લેાકાને આપ્યું. ઘેાડાંક પ્રસંગા ઊપરથી એ વાત સ્પષ્ટ થશે.
(૪) સાધ્વી માનરેખાને ખબર પડે છે કે તેમતા પૂર્વાશ્રમના એ પુત્રા નિમ અને ચંદ્રયશ વચ્ચે એક હાથીના કારણે યુદ્ધ થવાનુ છે. તે પોતાનાં ગેારાણીજીની આજ્ઞા લઈને જાય છે અને બન્નેને સમજાવીને યુદ્ધ બંધ કરાવે છે. સાધુએએ જાતે જઈ તે શું કરવું જોઈએ તેનું આ સુંદર ઉદાહરણ છે.
(F ) અર્જુન માળીને પણ એવા જ એક પ્રેરક પ્રસંગ છે. તેનામાં પત્ની ઉપર ગુડા દ્વારા થતા અનાચાર જોઈને પ્રતિહિ સા જાગી. તે રાજ ૬ પુરુષ અને એક સ્ત્રી એમ સાતની હત્યા કરતા. લેાકા તે રસ્તે નીકળતા ચરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com