________________
૨૦
વિનોબાજીએ સંમતિ આપી; પણ પછી એ વાત ત્યાં જ અટકી ગઈ; કારણ કે આખો સમાજ તેયાર ન હતો. સમાજ તૈયાર ન હોય ત્યારે કોઈ પણ પ્રયોગ સફળ ન થાય.
એવી જ રીતે આ સમાજ તૈયાર થાય એ કાર્ય પણ અઘરું છે. એ માટે સ્વાર્થ; યશ વગેરેનું બલિદાન આપવું પડે. નેકરી છોડવી પડે, વકીલાત છોડવી પડે, વેપાર મૂકવો પડે ! તેમજ કોઈ પણ સ્વાર્થ વગર અ– રાગ અને અ-ઠેષથી મરવું કેને ગમે ? છતાં પણ એવા ઘણુ મરજીવા લેકો નીકળી આવે છે જે પિતાનું બલિદાન આપીને સમાજ જાગૃત કરે છે. શ્રદ્ધાનંદ, ગણેશ શંકર વિદ્યાર્થી કે ગાંધીજીનું પિતાનું બલિદાન શ્રેષ્ઠ આદર્શ ઉપસ્થિત કરે છે. પણ આવાં બલિદાનમાં જે રેષ હેય; ગુસ્સે હોય તે તે અહિંસક પ્રયાગની સીમામાં આવતાં નથી.
બાબુ ગન ખટારા વચ્ચે હેમાયા હતા. તેથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે આવેશ અને રાષમાં આવી જઈને બલિદાન ન આપવું જોઈએ, તે ઉપયોગી થતું નથી. એક બાજુ હિંસા છે; બીજી બાજુ અહિસા છે. સહેજ આવેશ, ક્રોધ, રોષ, આ બધાં તને અહિંસાની વિરૂદ્ધમાં છે, એટલે પ્રેરક વ્યક્તિએ ઘણો જ ઊંડે વિચાર કરવાનું રહે છે. અહિંસક પ્રયાગના ભૂતકાળનાં ઉદાહરણે
હવે આપણે અહિંસક પ્રયોગનાં કેટલાંક ભૂતકાળનાં ઉદાહરણે જોઈએ. સંસ્કૃતિનાં ચરણ મંડાયા તે પ્રારંભકાળને એક દાખલ છે.
ભરત અને બાહુબલિ : આ બન્ને ભાઈઓ વચ્ચે તકરાર પડી. બને મેટા મહારથી હતા. એટલે ઈંદ્રને ચિંતા થઈ કે આ બેના કારણે અસંખ્ય સૈનિકના પ્રાણ જશે, એટલે તેમણે કહ્યું કે પરસ્પર શક્તિનું માપ કાઢવું છે ને? તે ત્રાટક (દષ્ટિયુદ્ધ) કરે! જે હારે તે હાર્યો. એથી કામ ન સર્યું એટલે મુષ્ટિ-યુદ્ધ બતાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com