________________
૧૬
શ્રી ધર્મ સંગ્રહ,
प्रभवो वंशः । अन्यच्च तद् गोत्रं च अन्यगोत्रं तत्र भवा अन्यगोत्रीया अतिचिरकालव्यवधानवशेन त्रुटितगोत्रसंबंधाः तैः अन्यगोत्रीयैः । कीटशैस्तैः कुलशीलसमैः । तत्र कुलं पितृ पितामहादि पूर्वपुरुषवंशः शीलं मद्यमांसनिशाभोजनादिपरिहाररूपो व्यवहारः ताभ्यां समैः तुल्यैः समं सार्दै किमित्याह । वैवायं विवाह एव तत्कर्म वा वैवाह्य । (६) सामान्यतो गृहस्थधर्म इति प्रकृतं अग्रेऽपि सर्वत्र ज्ञेयं । अत्र लौकिक नीतिशास्त्रमिदं द्वादशवर्षा स्त्री पोडषवर्षः पुमान् एतौ विवाहयोग्यौ । विवाहपूर्वो व्यवहारः कुटुंबोत्पादनपरिपालनतारूपश्चतुरो वर्णान् कुलीनान् करोति । युक्तितो वरणविधानं अनिदेवादिसाक्षिकं च पाणि ग्रहणं વિવાહ ! (૭)
सचलोकेऽष्टविधः । तत्रालंकृत्य कन्यादानं ब्राह्मो विवाहः , वि
થાય. (૫) કહ્યું છે કે, “ દ્રવ્યના વિચ્છેદથી ગૃહસ્થ સીદાય છે, અને તેથી સર્વ ક્રિયા ઉપરામ પામી જાય છે, અને સર્વ ક્રિયાવાનને જ સંયમ પ્રાપ્ત થાય છે. ”
અન્ય ગેત્રમાં થયેલાની સાથે વિવાહ કરે. અહિં ગોત્ર એટલે તેવા એક પુરૂષને ચાલેલે વંશ, અન્ય એટલે બીજું જે ગોત્ર, તેમાં થયેલા એટલે લાંબે કાળે વ્યવધાન–આંતરો પડવાથી જેમને ગાત્ર સંબંધ તુટી ગયેલ છે તેવા, વળી તે કહેવા જોઈએ ? કુળ અને શીલમાં સરખા. કુળ એટલે પિતા, પિતામહ વિગેરે પૂર્વ પુરૂષનો વંશ, શીલ એટલે મા, માંસ, રાત્રિ ભોજન વિગેરેને ત્યાગ કરવારૂપ વ્યવહાર, તે બનેવડે સરખા એવા પુરૂષોની સાથે વિવાહ અથવા વિવાહનું કર્મ કરવું, તે ગૃહસ્થને સામાન્ય ધર્મ–આ વાક્ય આગળ પણ સર્વ સ્થળે લગાડવું. (૬)
આ ઠેકાણે લાકિક નીતિ શાસ્ત્ર આ પ્રમાણે છે– બાર વર્ષની સ્ત્રી અને સરળ વર્ષને પુરૂષ, એ બનેને વિવાહ કરે એગ્ય છે. વિવાહ પૂર્વક કરેલ વ્યવહાર, કે જે કુટુંબને ઉત્પાદન કરવા અને તેનું પાલન કરવા રૂપ છે. તે ચારે (બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર ) વણને કુલીન કરે છે. યુક્તિથી વરણવિધાનવાળું અને અગ્નિ વિગેરે દેવતાની સાક્ષીએ પાણિગ્રહણ કરવું, તે વિવાહ કહેવાય છે. (૭) લેકમાં તે વિવાહ