________________
૨૧૬
શ્રી ધર્મ સંગ્રહું.
अत्रोचरभेदाः षट् एकविधं करणं यद्वा कारणं द्विविधेन मनसा वाचा यद्वा मनसा कायेन यद्वा वाचा कायेन । एकविधमेकविधेनेति षष्टः अत्रापि प्रतिभंगाः षट् एकविधं करणं यद्वा कारणं एकविधेन मनसा यद्वा वाचा कायेन तदेवं मूलभेदाः षट् षण्णामपि च मूलभंगाना मुत्तरभंगाः सर्वसंख्य यैकविंशतीः तथा चोक्तं" दुविह तिविहाय छच्चि अतीस भेदा कमेणिमे हुंति पढमिको । જિાતિગા તુ જ છે નવી” I ? ( ૨૦ )
संस्थापना चेयम् ।
( ૧૧૯ ) અહીં ઉત્તર ભાંગા છ થાય છે. એક વિધ એટલે એકલું કરવું, અથવા એક કરાવવું. દ્વિવિધ વડે એટલે મન અને વચન વડે અથવા મન અને કાયા વડે અથવા વચન અને કાયા વડે.
એક પ્રકાર એક પ્રકાર વડે (એક વિધ એક વિધ વડે કે આ છો ભાંગે છે. અહીં પણ ઉત્તર ભાંગા છ થાય છે. એક વિધ એટલે એકલું કરવું, અથવા કરાવવું. એક વિધ વડે એટલે મન વડે, અથવા વચન વડે, વા કાયા વડે. એવી રીતે છ મૂલ ભેદ છે. તે મૂલ ભાંગા ને ઉત્તર ભાંગા સાથે ગણતાં એકંદર એકવીશ ભાંગા થાય છે. તે વિષે “ સુવિટ્ટ લિવિદા' એ ગાથા પ્રમાણભૂત છે. [ ૧૨૦ ]
તેની સ્થાપના આ પ્રમાણે છે. .
તે વિષે ઉપરનું ચક જુવે,