________________
રેપર
શ્રી ધર્મ સંગ્રહ,
णास्तस्य दत्ताः २ गृहस्थेने दत्तमाधाकर्मादिकं तीर्थकराननुज्ञातत्वात्साधो स्तीर्थकरादत्तं एवं श्राद्धस्य प्रासुकमनंत कायाभक्ष्यादि तीर्थकरादत्तं ३ सर्व दोष मुक्तमपि यद्गुरू न निमंत्र्य भुज्यते तद्गुर्वदत्तं ४ अत्र स्वाम्यदत्तेनाधिकारः ( १४७ ) तच्च द्विविधं स्थूलं सूक्ष्मं च तत्र परिस्थूल विषयं चौरव्यपदेशकारणत्वेन निषिद्धमिति दुष्टाध्यवसाय पूर्वकं स्थूलं चौर्यबुध्ध्या क्षेत्रखलादावल्पस्यापि ग्रहणं स्थूलमेवादत्तादानं तद्विपरीतं सूक्ष्मं स्वामिन मननुज्ञाप्य तृणलेष्ट्वादिग्रहणरूपं तत्र श्राद्धस्य सूक्ष्म હતની જગ્યા પૂરા નિત્તા (૪૮) અતઃ સુગં—“ પૂરगादत्तादाणं समणोवासओ पञ्चक्खाइसे अ अदत्तादाणे दुविहे पण्णत्ते तं सचित्तादत्तादाणे अचित्तादत्तादाणे अत्ति । एतव्रतस्य च फलंसर्व जनविश्वास साधुवाद समृद्धिद्धि स्थैर्यैश्वर्यस्वर्गादि । यदवादि
નથી, તે સાધુને તીર્થકરાદત્ત કહેવાય છે. અને જે અપ્રાક અનંતકાય અભક્ષ્યાદિ છે, તે શ્રાવકને તીર્થકરાદત્ત કહેવાય છે. જે ભોજ્યાદિ પદાર્થ સર્વ દોષથી રહિત હોય પણ ગુરૂની રજા વગર ઉપયોગ કરે તે ગુર્વદત્ત કહેવાય છે. અહીં આ સ્વામ્યદત્તને અધિકાર છે, (૧૪૭ ) તે અદત્ત સ્થલ અને સૂક્ષ્મ એવા બે પ્રકારનું છે. તેમાં સ્થલ વિષય અદત્ત ચેરના વ્યપ દેશનું કારણ હેવાથી નિષિદ્ધ છે. દુષ્ટ અધ્યવસાય પૂર્વક સ્થલ ચોરી કરવાની બુદ્ધિ વડે ક્ષેત્ર તથા ખળાં વિગેરેમાંથી અલ્પ વસ્તુ લેવી તે સ્કૂલ અદત્તાદાન કહેવાય, તેથી વિપરીત તે સમ અદત્તાદાન. ધણીની આજ્ઞા સિવાય ઘાસ તથા ઢેખાળા વિગેરે વસ્તુ લેવી, તે સમ અદત્તાદાન કહેવાય છે. તેમાં શ્રાવકે સક્ષ્મ અદત્તાદાન રાખવામાં યતના કરવી, અને સ્થૂલ અદત્તાદાન આચરવાથી નિવૃત્ત થવું. ( ૧૪૮ ) તે વિષે સુત્રમાં લખે છે કે, “ શ્રમણોપાસક શ્રાવકે સ્થૂલ અદત્તાદાનના પચ્ચખાણ કરવા. અદત્તાદાન બે પ્રકારનું છે. સચિત્તઅદત્તાદાન અને અચિત્તઅદત્તાદાન. ” આ ત્રીજા અણુવ્રતનું ફળ સર્વ જનને વિશ્વાસ, સાધુવાદ, [ સાબાશી ] સમૃદ્ધિ, વૃદ્ધિ, સ્થિરતા, ઐશ્વર્ય, અને સ્વગાદિની પ્રાપ્તિ છે. કહ્યું છે કે, “ક્ષેત્ર, ખળું, અરણ્ય અને બીજા સ્થાનમાં અર્થને વિનાશ ન થાય—એ અદત્તાદાન નહીં કરવાનું ફળ છે. ગામ,