Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 266
________________ २५४ શ્રી ધર્મ સંગ્રહ. - - स्वकीय दाराः स्वकलत्राणि तैस्तेषु वा संतोषः तन्मात्र निष्टता वाथवा अन्ययोषितां परकीय कलत्राणां वर्जनं त्यागः अन्येषा मात्म व्यतिरिक्तानां मनुष्याणां देवानां तिरश्चां च योषितः परिणीत संगृहीत भेद भिन्नानि कलत्राणि तेषां वर्जनमित्यर्थः । ( १५१ ) यद्यप्य परिगृ. हीता देव्यस्तिरश्च्य श्च काश्चित्संगृहीतः परिणेतु व कस्यचिदभावाद्वेश्या कल्पा एव भवंति तथापि प्रायः परजातीय भोग्यत्वा त्परदारा एवता इति वर्जनीयाः तत्स्वदार संतोषः अन्ययोषिदर्जनं वा श्रमणोपासकानां श्रावकाणां संबंधि चतुर्थाणुव्रतं मतं प्रतिपादितं जिनवरै रित्यन्वयः (१५२) इयमत्र भावना मैथुनं द्विविधं सूक्ष्म स्थूलं च तत्र कामोदयेन यदिंद्रियाणा मीषद्विकारस्तत्सूक्ष्मं मनोवाकायै रौदारिकादि स्त्रीणां यः संभोगस्तत्स्थूलं ( १५३ ) अथवा मैथुन विरतिरुपं ब्रह्मचर्य द्विधा सर्वतो देशतश्च तत्र सर्वथा सर्वस्त्रीणां मनोवाकायैः संगत्यामः सर्वतों ब्रह्मचर्य तच्चाष्टादशधायतो योगशास्त्रे પિતાની સ્ત્રીઓમાં સંતોષ એટલે માત્ર તેની ઉપરજ નિષ્ઠા રાખવી તે, અથવા પારકી સ્ત્રીઓને ત્યાગ કરે. પારકી એટલે પિતાના સિવાયની મનુષ્ય, દેવ અને તીર્થંચની સ્ત્રીઓ એટલે પરણેલી, તથા સંગ્રહીત એવા ભેદવાળી સ્ત્રીઓને ત્યાગ કરે. [ ૧૫ર ] જોકે કેઈએ ગ્રહણ કરેલી ન હોય તેવી દેવતાની અને તીર્થંચતી કોઈ સ્ત્રીઓ હોય છે, તેઓને સંગ્રહ કરનાર છે, પરણનાર ન હોવાથી તેઓ વેશ્યાના જેવી છે, તથાપિ તે પરજાતિને ભોગ્ય હેવાથી પરસ્ત્રી સમજવી. તેથી તે પણ વર્જવી. તે સ્વદાર સતિષ અથવા પરસ્ત્રીને ત્યાગ તે શ્રમણે પાસક શ્રાવનું ચોથું અણુવ્રત શ્રી જિન ભગવતે કહેલું છે. [ ૧૫૧ ] એ અન્વય છે. અહીં આવી ભાવના છે– મૈથુન સક્ષ્મ અને સ્થલ એમ બે પ્રકારનું છે. તેમાં કામના ઉદયથી ઇતિમાં જરા વિકાર થાય તે સૂક્ષ્મથુન, અને મન, વચન, અને કાયા વડે આદારિક સ્ત્રીઓને સંગ તે स्थलमैथुन. [ १५३ ] અથવા મિથુનમાંથી વિરતિ પામવાW બ્રહ્મચર્ય સર્વથી અને દેશથી એમ બે

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284