________________
૨પ૬
શ્રી ધર્મ સંગ્રહ
लक्षणत्वात्स्त्रियं प्रति स्वपति व्यतिरिक्त सर्व परपुरुपवर्जनमपि द्रष्टव्यं [ ग्रं० २००० ] एतव्रतं च महाफलाय ( १५५ ) यतः____“जो देइ कणयकोडिं अहवा कारेइ कणय जिणभवणं ।
तस्स न मन्तं पुण्णं जत्तिअ बंभव्वए धरिए ॥ १ ॥ देव दाणव गंधव्वा जक्खरक्खस किंनरा । बंभयारिं नम संति दुक्करं जे करिति तं ॥२॥ आणाइ सरिअं वा इडिरज्जं च कामभोगाय । कित्ती बलं च सग्गो आसन्ना सिद्धि बंभाओ ॥ ३ ॥ कलिकारओवि जणमारओवि सावज जोगनिरओवि । जनारओवि सिज्जइ तं खलु सीलस्स माहप्पं ॥ ४ ॥
गृहिणो हि स्वदारसंतोष ब्रह्मचारिकल्पत्वमेव परदार गमने च वधबंधादयो दोषाः स्फुटा एव । ( १५६ ) उक्तमपि
" वह बंधण उव्वंधण नासिंदियछेअ धणखयाइआ । परदारओउ बहुआ कयच्छणाओ इह भवेवि ॥ १ ॥
હોય તો, પિતાના પતિ સિવાય સર્વ પરપુરૂષને વર્જવા એમ જાણી લેવું. [ ૧૫૫ ]
આ વ્રતનું ફલ મોટું છે. કહ્યું છે કે, “ બ્રહ્મચર્ય રાખવાથી જે પુણ્ય થાય, તે હું પુણ્ય કરી કનકને આપે, અને કનકનું જિન મંદિર કરાવે, તે પણ થતું નથી. ” हेव, दानव, गंधर्व, यक्ष, राक्षस, भने नि हायारीत नमे छ, मने रे हु४२ हाय, तेरे छे. प्रायथा माशा, सक्षमी, समृद्धि, २rय, म, लो, ति, स, स्वर्ग, અને આસન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ક્લેશ કરનાર, લેકેને મારનાર, સાવઘ યોગમાં તપર અને પાપાસત એવો માણસ પણ શીલના મહમ્મથી સિદ્ધિ પામે છે. ” ગૃહસ્થને સ્વદાર સંતોષ કરે, એ બ્રહ્મચર્ય રાખવા જેવું જ છે. પરસ્ત્રીનું ગમન કરવાથી વધ, બંધ વિગેરે દોષ સ્પષ્ટ જ છે. (૧૫૬) કહ્યું છે કે, “ પર સ્ત્રીના ગમનથી આલેકમાં વધ, બંધન, નાસિકાને છે, ધનનો ક્ષય, અને કદર્યના વિગેરે ઘણું દોષ થાય છે, અને