________________
२६४
શ્રી ધર્મ સંગ્રહ.
रिहरंती १ न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महे सिणत्ति " तेन मूर्छा नियमनाथ सर्व मूर्छा परित्यागा शक्तस्यै तत्पंचमणुव्रत मुक्तमित्युक्तान्यणुव्रतानि । ( १६८ )
અને છોડી દે છે. દયાલુ એવા જ્ઞાત પુત્રે (જિન ભગવતે ) તે પરિગ્રહ કહ્યા નથી પણ મૂછો (મેહ) રાખવી, તેજ પરિગ્રહ કહે છે. એમ મહર્ષિ કહે છે.” તેથી મૂછનો નિયમ રાખવા માટે સર્વ મૂછનો ત્યાગ કરવા અશક્ત હોય તેને અર્થે આ પાંચમું અણુ प्रत. छ. मेपी शत पांय अत या. ( १९८)
॥ प्रथम भाग समाप्तः॥