________________
શ્રી ધર્મ સંગ્રહ,
૨૬૧
-
-
नवरं अस्यां वाल्हीकादि देशोत्पन्ना जात्याः अश्वतरा वेशराः अजात्या घोटकाः। नाना विधमपि कुप्यमेकमेव यथा “ नाणाविहोवगरणं णेगविहं कुप्पलक्खणं होइ । एसो अत्थो भणिओ छब्बिह चउ सट्ठिभेओ अ ॥ १ ॥" चतुःषष्टिभेदोऽप्येष नवविधपरिग्रहेऽतर्भवतीति न कोपि विरोधः । पुनः कीदशस्य तस्य अमितस्य परिमाणरहितस्य परिवर्जनात् त्यागात् त्यागनिमित्तभूतेनेत्यर्थः इच्छाया अभिलाषस्य यत्परिमाणं इयता तस्य कृतिः करणं तां पंचमं व्रत अधिकारादणुव्रतं जगदुः ऊचुः जिना इति संटंकः । ( १६३ ) इदमत्र तात्पर्य परिग्रहविरतिर्द्विधा सर्वतो देशतश्च तत्र सर्वथा सर्वभावेषु मूर्छा त्यागः सर्वतः तदितरदेशतः तत्र श्रावकाणां सर्वतः तत्प्रतिपत्तेरशक्तौ देशतस्ता इच्छापरिमाणरूपां प्रतिपद्यते । यतः सूत्र-“ अपरिमिअपरिग्गरं समणो वासओ पञ्चक्खाइ इच्छा परिमाणं
વિશેષમાં એટલું કે, વાલ્હીક વિગેરે દેશમાં થયેલા અશ્વ તે જાત્ય અશ્વ કહેવાય છે. અને શ્વતર એટલે ખચ્ચર અને ઘેટક–ઘોડા તે અજાતિવંત અશ્વ કહેવાય છે.
કુપ એ ધાતુ અનેક પ્રકારનું છે, તથાપી એકજ કહેવાય છે. કહ્યું છે કે, “ કુખ્ય ધાતુ નાના પ્રકારનું છે. તથાપિ એક પ્રકારનું જ છે–એવી રીતે છ પ્રકારને અને ને ચેસ પ્રકારને પરિગ્રહ કહે છે.” આ ચેસઠ ભેદવાળે પરિગ્રહ નવ પ્રકારના પરિગ્રહમાં આવી જાય છે, તેથી તેમાં કોઈ જાતને વિરોધ આવતું નથી. તે પરિગ્રહ કેવો અમિત એટલે પરિમાણથી રહિત તેવા પરિગ્રહને ત્યાગ કરવાથી અર્થાત ત્યાગના નિમિત્તરૂપ ઇચ્છા એટલે અભિલાષનું જે પરિમાણ. એટલે આટલાપણું તેનું કરવું તેને શ્રી જિન ભગવંત પાંચમું વ્રત એટલે ચાલતા અધિકાર પ્રમાણે પાંચમું અણવત કહે છે. (૧૬)
અહિં તાય એવું છે કે, સર્વથી અને દેશથી એમ પરિગ્રહની વિરતિ બે પ્રકારે છે. સર્વથા સર્વ ભાવ–પદાર્થ ઉપર મૂછોને ત્યાગ તે સર્વથી પરિગ્રહની વિરતિ અને તેથી જુદું તે દેશથી પરિગ્રહની વિરતિ–કહેવાય છે. તેમાં શ્રાવકની સર્વથી તે વ્રત લેવાની શક્તિ હતી નથી, તેથી તે ઈચ્છા પરિમાણ દેશથી લઈ શકે છે. તે વિષે સૂત્રમાં