________________
શ્રી ધર્મ સંગ્રહ,
२५१
-
-
अथ तृतीयमणुव्रतमाह । परस्वग्रहणाचौर्य व्यपदेश निबंधनात् ।
या निवृत्ति स्तृतीयं तत्प्रोचे सार्वैरणुव्रतम् ॥ २६ ॥ परस्य अन्यस्य स्वं द्रव्यं तस्य ग्रहणमादानं सस्मात्कीदृशात् चौयति चोर्य चोरिका तस्य व्यपदेशो व्यवहारस्तस्य निबंधनं निमित्तं तस्मात येन कृतेनाय चोर इति व्यपदिश्यते इति भावः तस्मात् या निवृत्तिः विरतिः तत्तृतीयं अणुव्रतं. सार्वैरर्हद्भिः प्रोचे प्रोक्तं इत्यक्षरार्थः ( १४६ ) भावार्थस्त्वयं अदत्तं चतुर्धा यदाहुः
“ सामीजीवादत्तं तित्थयरेणं तहेवय गुरूंहिं ।
ए अमदत्तसरूवं परूविर्भ आगम धरेहिं ॥१॥ यद्वस्तु कनकादिकं स्वामिना अदत्तं तत्स्वाम्यदत्तं १ यत्फलादि सचित्तं स्वकीयंभिनत्ति तज्जीवादत्तं यतस्तेन फलादिजीवेन न निजमा
हवे त्री मणुनत . छे. ચેરીના વ્યવહારના નિમિત્તરૂપ પારકું દ્રવ્ય લેવાથી જે નિવૃત્તિ તે શ્રી સર્વ તીર્થકરે ત્રીજું અણુવ્રત કહે છે. ”
બીજાનું દ્રવ્ય લેવું કે જે ચોરીના વ્યવહારનું નિમિત્ત થાય છે. ભાવાર્થ એ છે કે, જે કરવાથી “આ ચેર છે ” એવે વ્યવહાર કરવામાં આવે છે, તેનાથી જે વિસમ પામવું, તેને સર્વજ્ઞ ભગવંત ત્રીજું અણુવ્રત કહે છે, એ અક્ષરાર્થ થશે. ( ૧૪૬ ભાવાર્થ આ પ્રમાણે છે–અદત્ત ચાર પ્રકારનું કહેવાય છે—કહ્યું છે કે, “ સ્વામ્યદત્ત, છવાદત્ત, તીર્થંકરા દત્ત, અને ગુદત એ ચાર પ્રકારે શાસ્ત્રકારોએ અદત્ત કહેલું છે. ” જે સુવર્ણ વિગેરે વસ્તુ સ્વામીએ અદત્ત હોય તે ૧ સ્વામ્યદત્ત. જે સચિત્ત ફલાદિ પિતાનું ભેદે તે જીવાદા, કારણકે, તે ફલાદિકના જીવે કાંઈ પિતાના પ્રાણ તેને આપ્યા નથી, તેથી તે છવાદત્ત કહેવાય છે. ગ્રહ અપેલું આધાકર્મદિ જે તીર્થંકરની આશા