________________
શ્રી ધર્મ સંગ્રહ
૨૪૯
चावश्यकसूत्रं-"थूलगमुसावादं समणोवास उ पञ्चक्खाइसे अ मुसावाए पंचविहे पण्णत्ते तंजहा–कणालिए १ गवालिए २ भोमालिए ३ णासावहारे ४ कूडसरकेय ५ [१४२]इति तच्चूर्णावपि जेण भासिएण अप्पणो परस्स वा अतीववाघाओ अइसंकिलेसो अजायते तं अट्ठा एवाणट्ठा एवाणव एजत्ति " ॥ एतच्चासत्यं चतुर्धा-भूतनिह्नवः १ अभूतोद्भावनं २ अर्थातर ३ गर्दा च ४ तत्र भूतनिह्नवो यथा-नास्त्यात्मा नास्ति पुण्यं नास्ति पापमित्यादि १ अभूतोद्भावनं यथा-आत्मा श्यामाकतंदुलमात्रः अथवा सर्वगत आत्मोत्यादि २ ( १४३ ) अर्थातरं यथा गामश्वमभिवदतः ३ गर्दा तु त्रिधा एका सावधव्यापारमवर्तिनी यथा क्षेत्रं कृषेत्यादि १ । द्वितीया अप्रिया काणं काणं वदतः २ तृतीया आक्रोशरुपा यथा अरे बांधकिनेय ३ इत्यादि । एतद्वतफलं विश्वास यशः स्वार्थ
કરવા યત્ન કરતાં એવા શ્રાવકે સ્થળ મૃષાવાદનો તે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તે વિ. પે આવશ્યક સૂત્રમાં લખે છે કે, “ શ્રમણોપાસક-શ્રાવકે સ્થળ મૃષાવાદના પચ્ચખાણ કરવા, તે મૃષાવાદ પાંચ પ્રકાર છે. ૧ કન્યાલીક, ૨ ગવાલીક, ૩ ભૂખ્યલીક, ૪ ન્યાસાપહાર અને ૫ ફુટ સાક્ષી. તેની ચૂર્ણમાં પણ લખે છે કે, જે ભાષણ કરવાથી પિતાને અથવા બીજાને વ્યાઘાત અને કલેશ થાય, તેવાં ભાષણને ત્યાગ કરે. ( ૧૨ )
એ અસત્યના ચાર પ્રકાર છે– ૧ ભૂત નિવ, ૨ અભૂતદુભાવન, ૩ અંતર અને ૪ ગઈ. આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી ઈત્યાદિ કહેવું, તે ભુત નિર્નવ કહેવાય છે.
આ આત્મા શ્યામાની અને ખાના દાણા જેટલું છે, અથવા આત્મા સર્વ ગત–સર્વવ્યાપક છે” એમ કહેવું, તે અભુતવન કહેવાય છે. (૧૪૩).
ગાયને અશ્વ કહેવો, તે અંતર નામે અસત્ય કહેવાય છે.
ગહ ત્રણ પ્રકારની છે. સાવદ્ય વ્યાપારને પ્રવર્તાવે તે પહેલી ગહ. જેમ કે, ક્ષેત્રમાં ખેતી કર. એમ કહે. બીજી અપ્રિયા નામે ગહ–જેમાં કાણો હેય તેને કાણો કહેવો છે. ત્રીજી આશરૂ૫ ગહ–જેમકે, “અરે નીચ રાંડના પુત્ર” એમ
૩૨