________________
શ્રી ધર્મ સ ંગ્રહ,
मुदादानं कन्यालीकादौ च भोगांतराय द्वेषवृद्ध्यादयो दोषाः स्फुटा एव यत आवश्यक चूर्णौ – “ सुवासा एके दोसा अकज्जं तेवा के गुणा तत्थ दोसा कणगं चैव अकण्ण भंगणंतो भोगंबराय दोसा पट्टा वा आत
करेज कारवेज्ज ( १३८ ) वा एवं सेसेसु भाणि अव्वा ,, इत्यादि तथा न्यस्यते रक्षणायान्यस्मै समर्प्यते इति न्यासः सुवर्णादिस्तस्य निवोsप्रलापः तद्वचन स्थूल मृषावादः इदं चाने नैव विशेषेण पूवीकेभ्यो भेदेनोपात अस्य चा दत्तादाने सत्यपि वचनस्यैव प्राधान्यविचक्षणान्मृषावादत्वं ४ ( १३९ ) कूट साक्ष्यं लभ्यदेय विषये प्रमाणीकृतस्य • उत्कोच मत्सरादिना कूटं वदतः यथाह मत्रसाक्षीति अस्य च परकीय पाप समर्थकत्व लक्षण विशेष माश्रित्य पूर्वेभ्यो भेदेनोपन्यासः
२४७
સત્ય છે, પણ તેના સમાધાનમાં કહેવાનું કે, કન્યા અસત્ય વિગેરે લેકમાં અતિ નિદિતરૂપે પ્રસિદ્ધ છે, તેથી તે વિશેષપણે વ કરવા એમ બતાવવા તેનું ગ્રહણ જુદું જુદું કરેલું છે. કન્યા અસત્ય વગેરેમાં ભાગાંતરાય, દ્વેષની વૃદ્ધિ વિગેરે દોષ સ્પુટ રીતે જોવામાં આવે છે. તે વિષે આવશ્યક ચૂર્ણીમાં કહેલું છે કે, “ કન્યાલીક એ અકાર્યની અંદર ગુણુ નથી, પણ દોષ છે. તેમાં ભેગાંતરાયથી દ્વેષ થાય છે, અને તે દ્વેષથી આધાત કરે, અથવા કરાવે. ( ૧૨૮ )
રક્ષણ કરવા માટે ખીજાને ઘેર સ્થાપન કરે તે ન્યાસ એટલે થાપણ કહેવાય. તે સુવર્ણ વિગેરેની થાપણને નિશ્ર્વ કરવા, એટલે તેને ઓલવવી તે ન્યાસ નિ~~ અસત્ય કહેવાય છે. આ વચનના સ્થૂલમૃષાવાદ છે. આ વિશેષણુ આપી પૂર્વના અસત્યમાંથી તેના ભેદ પાડયા છે. જો કે, તેના સમાવેશ અદત્તાદાનમાં આવી જાય, પણ અહીં થાપણ ઓલવવામાં વચનનીજ પ્રધાનતા રહેલી હેાય, તેથી તે મૃષાવાદમાં આવે છે. ( ૧૩૯ )
ફ્રૂટ સાફ્ટ એટલે કુડી શાખ પુરવી, લેણા દેણાની બાબતમાં પ્રમાણ કરેલા પુરૂષ લાંચ કે દ્વેષ વિગેરેથી ખાટું ખેલે કે “ હું તેમાં સાક્ષી છું આ અસત્યને
""