________________
શ્રી ધર્મ સગ્રહ.
न्यां वा सुशीलां वा दुःशीलां दुःशीलां वा सुशीला मित्यादि वदतो भवति इदं च सर्वस्य कुमारादि द्विपद विषयस्यालीकस्योपलक्षणं १ ( १३६ ) गवालीकं अल्पक्षीरां बहुक्षीरां बहुक्षीरां वाल्पक्षीरां इत्यादि वदत इदमपि सर्व चतुष्पद विषयालीकस्योपलक्षणं २ भूम्यलीकं परसक्ता मध्यात्मादि -- सक्त मात्मादिसक्तां वा परसक्तां ऊपरं वा क्षेत्र मनूषरं अनूषरं चोपरं इत्यादि वदतः इदं चाशेषापद द्रव्यविषयालीक स्योपलक्षणं यदाह
૨૪૬
कण्णा गहणं दुपयाणसूअगं च उपयाण गोवयणं । अपयाणं दव्वाणं सव्वाणं भूमित्रयणं तु ॥ શ્॥ ( ૩૩૭ ) ननु यद्येवं तर्हि द्विपद चतुष्पदा पदग्रहणं सर्व संग्राहकं कुतो न कृतं सत्यं कन्याद्यलीकानां लोकेऽतिगर्हि तत्वेन रूढत्वाद्विशेषेण वर्जनार्थ
44
કહે, અને દુઃશીલા હાય તેને સુશીલા કહે—તે કન્યાલીક કહેવાય છે. આ અસત્યની દર કુમાર વિગેરે દ્વિપદ ( બે પગા ) સબંધી અસત્ય સમજી લેવા ( ૧૭ )
ગવાલીક એટલે ગાય સંબધી અસત્ય. ગાય. અલ્પ દૂધવાળી હોય તેને બહુ દૂધવાળી કહે, અને બહુ દૂધવાળી હોય તેને અલ્પ દૂધવાળી કહે. તે ગવાલી કહેવાય છે. આ અસત્યની અંદર સર્વ જાતનાં ચેપમાં પ્રાણી સંબંધી અસત્ય સમજી લેવુ.
ભૂમિ સંબધી અસત્ય. જેમ કે પારકી ભૂમિને ખંતાની કહેવી, અને પોતાની હાય તેને પારકી કહેવી. તેમજ ખારવાળા ક્ષેત્રને ખાર વિનાનું, અને ખાર વિનાના ક્ષેત્રને ખારવાળું કહેવું, તે ભૂમિ સંબધી અસત્ય કહેવાય છે. આ અસત્યની અંદર બધી જાતનાં અપદ દ્રવ્ય સંબધી અસત્ય સમજી લેવા. કહ્યું છે કે, “ ભૂમિ સંબંધી અસત્યમાં દ્વિપદ, ચતુષ્પદ અને અપદ——એ સર્વ દ્રવ્ય સબંધી અસત્ય આવી જાય છે. [ ૧૩૭ ]
અહીં શંકા કરે છે કે, જો ભૂમિ અસત્યની અંદર સર્વના સમાવેશ હોય તે, દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એ સર્વનુ ગ્રહણ થાય તેવું એકજ પુત્ર કેમ ન મુક્યું ?