________________
શ્રી ધર્મ સંગ્રહ,
૨૨૧
एगवर नव भंगा निहिछा सावयाण जे सुत्ते । तेच्चिअदशगुणकाउ नव पक्खेवंमि कायन्ना ॥२॥ इगुणवनं खलु भंगा निहिट्ठा सावयाण जे मुत्ते । तेषिअपंचासगुणा इगुणवयं पक्खिवेभव्या ॥३॥ सीमालं भंगसयं तेञ्चिअ अडयाल सयगुणं काउं । લીલા શાનુગ સવા લાખ મri” in ૪ (૨૫)
एकादश्यां वेलायां द्वादशवतभंगक सर्व संख्यायामागतं क्रमेण खंडदेव कुलिकातो ज्ञेयं तत्स्थापना श्रेमाः एवं संपूर्ण देव कुलिका अपि एकविंशत्यादिषु द्वादश द्वादश भावनीयाः स्थापनाः क्रमेण यथेति प्रसंगतः प्रदर्शिता भंगारूपणाबाहुल्येन च द्विविध त्रिविषादि षड्भग्येवोपयोगिनी त्युक्तमेवा વણે શિવ વિસ્તરે– (૨૮ )
ભંગી વડે તથા નવ ભંગી વડે તેમજ ઓગણપથાશ ભંગી વડે બાર બાર દેવકુલિકા થાય છે. તે વિષે “ લઉં ' ઇત્યાદિ ગાથાઓ પ્રમાણભૂત છે. ભાવાર્થ એ છે કે,
શ્રાવાના જે સૂત્રમાં એકવીસ ભાંગા કહેલા છે, તે વીથ ગુણે એકવીશ પક્ષે જાણવા. જે નવ ભાંગા કહેલા છે, તે દશ ગુણે નવ પક્ષે કરવા, અને જે ઓગણપચાશ ભાંગા કહેલા છે, તે પચાશ ગુણે ઓગણપચાસ પક્ષે જાણવા, અને એક સે શીલના ભાંગા છે, તે એક સે અડતાલીશ ગુણે કરી સર્વ ભાંગાનું પ્રમાણ જાણવું.”[૧૫]અગીયારમી વેળાએ બાર વતન ભાંગાની સર્વ સંખ્યા જે આવે તે ખંડ કુલિકાથી જાણી લેવી. તેની સ્થાપના આ પ્રમાણે છે. એવી રીતે સંપૂર્ણ કુલિકા પણ એકવીસ વિગેરે [ જુઓ સ્થાપના નં. ૨ ] બાર બાર સ્થાપના જાણવી. તે અનુમે દશાવેલી છે. ભાંગાઓ ઘણા હોવાથી દ્વિવિધ અને ત્રિવિધ વિગેરે પર્લંગ હગી છે, એમ જાણી લેવું. તે વિષે હવે વિશેષ વિસ્તાર કયાથી બસ થયું. ( ૧ર૬)