Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 254
________________ શ્રી ધર્મ સંગ્રહ. णयतहेव गहिआणय परिभोगो विहीर तसरकणट्ठाएत्ति " विवेकः कार्यः एवं चात्र विशेषणत्रयेण श्रावकस्य सपाद विशोषक प्रमित जीवदयात्मकं प्रायः प्रथममणु व्रतमिति सूचितं यत उक्तं " २४२ " जीवा थूला मुहुमा संकप्पारंभओ भवे दुविहा | सवराह निरवहासा विक्वाचेव निरक्रिका " ॥ १ ॥ अस्या व्याख्या - प्राणिवधो द्विविधः स्थूल सूक्ष्म जीवविषयभेदात् तत्र स्थूला द्वींद्रियादयः सूक्ष्माचात्र केंद्रियाः पृथिव्यादयः पंचापि बादराः न तु सूक्ष्मनामकर्मोदयवर्त्तिनः सर्वलोकव्यापिनस्तेषां वधाभावात् स्वयमायुः क्षयेणैव मरणात् । ( १३१ ) अत्र च साधूनां द्विविधादपि वधानिवृत्तत्वाद्विशति विंशोपका जीवदया गृहस्थानां तु स्थूलप्राणिवधाभिवृत्तिः नतु सूक्ष्मवधात् पृथ्वी जलादिषु सततमारंभप्रवृत्तत्वादिति दशविंशेोपकरूपमर्द्ध गतं स्थूलप्राणिवधोऽपि જળને ગળવું, ધણાંને શુદ્ધ કરી લેવાં. ઇત્યાદિ વિવેક કરો. મૂલમાં આપેલાં એ ત્રણ વિશેષણાથી શ્રાવકને સવા વાસા જીવદયારૂપ પ્રથમ અણુવ્રત છે—એમ સૂચવ્યુ` છે. તે विषे ' जीवाथूला 'छत्याहि गाथामा उहे छे. ते गाथानी व्याच्या या प्रमाणे छेસ્થૂલ જીવ વિષય અને સૂક્ષ્મ જીવ વિષય—એમ જીવ હિંસા એ પ્રકારની છે. સ્કૂલ જીવ તે એઇદ્રી પ્રમુખ, અને સૂક્ષ્મ જીવ અહીં એકદ્રિય પૃથ્વિ આદિ પાંચ ખાદર જીવ લેવા. સૂક્ષ્મ નામ કર્મના ઉદયમાં વર્જાનારા સર્વે લોક વ્યાપી જીવ લેવા નહી. કારણકે, તેને વધુ થઈ શકતા નથી. આયુષ્યના ક્ષય થતાંજ તેઓનુ મરણ થાય છે. ( ૧૩૧ ) અહીં સાધુએ તે અને પ્રકારની જીવ હિંસામાંથી નિવૃત્ત રહે છે, તેથી તેને વિશ વસા જીવદયા હાય છે, અને ગૃહસ્થાને તે સ્થૂલ જીવ હિંસાથી નિવૃત્તિ છે. સૂક્ષ્મ જીવહિંસાથી નહી. કારણકે, પૃથ્વી, જળ વિગેરેમાં સર્વદા તેમને આરંભ આરંભ પ્રવૃત્તિ થયા કરે છે. એથી તેમાંથી અર્ધા દશ વસા ઓછા થયા. સ્થૂલ જીવહિંસા સંકલ્પજા, અને આર ભા 17

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284