________________
શ્રી ધર્મ સ ંગ્રહ.
द्विधा संकल्पज आरंभजश्च तत्र संकल्पान्मारयाम्येनमिति मनः संकल्परुपायो जायते तस्माद्गृही निवृत्तो नत्वारंभजात् कृप्याद्यारंभे द्वींद्रियादि व्यापादनसंभवादन्यथा च शरीरकुटुंबनिर्वाहाद्यभावात् [ १३२ ] एवं पुनर गतंजाताः पंच विंशेोपकाः संकल्पजोऽपि द्विधा सापराधविषयो निरपराधविषयश्च तत्र निरपराधविषयान्निवृत्तिः सापराधे तु गुरुलाघवचिंतनं यथागुरुरपराधो लघुर्वेति एवं पुनरर्द्ध गते सार्घौ द्वौ विंशेोपकौ जातौ निरपराधवधोsपि द्विधा सापेक्षो निरपेक्षश्च तत्र निरपेक्षान्निवृत्तिः न तु साक्षात् निरपराधेऽपि वाह्यमानमहिषवृषहयादौ पाठादिप्रमत्त पुत्रादौ च सापेक्षतया वधधादिकरणात् ततः पुनरर्खे गते संपादो विशोषकः स्थित इति [ १३३ ] इत्थं च देशतः प्राणिवधः श्रावकेन प्रत्याख्यातो
૨૪૩
:
એમ એ પ્રકારની છે. સંકલ્પજા એટલે હું, અને મારૂં • એવા મનના સંકલ્પથી થયેલી—તેવી હિંસામાંથી ગૃહસ્થ નિવૃત્ત થઇ શકે છે, પણ આર ંભથી થયેલી હિંસામાંથી નિવૃત્ત થઇ શકતા નથી. કારણકે, કૃષિ વિગેરેના આર ંભમાં એ દ્રિય પ્રમુખ જીવની હિંસા? થવાને સંભવ છે, અને તે સિવાય શરીર તથા કુટુંબ નિર્વાહ વિગેરે ખની શકતાં
નથી. [ ૧૩૨ ]
એથી કરીને તેમાં અર્ધ વસ! ગયા, એટલે પાંચ વસા બાકી રહ્યા. સંકલ્પની હિંસા પ્રકારની છે. ૧ સાપરાધ વિષય, અને ૨ નિરપરાધ વિષય. તેમાં નિરપરાધ વિષયા હિંસામાંથી નિવ્રુત થવું. સાપરાધ વિષય હિંસામાં તે ગુરૂતા તથા લઘુતા ચિતવ
k
સાપેક્ષ નિરપરાધ
વી. એટલે આ અપરાધ ગુરૂ-~ભારે છે કે લઘુ—હલકા છે ' એમ ચિ ંતવવુ, એથી અર્ધા વસા ગયા, એટલે અઢી વસા બાકી રહ્યા. નિરપરાધ વિષયા હિંસા એ પ્રકારની છે. સાપેક્ષ અને નિરપેક્ષ તેમાં નિરપેક્ષ નિરપરાધ હિ ંસામાંથી નિવૃત્ત થવુ. હિંસાથી નિવૃત્ત થયું નહીં. કારણ કે, જે પાડા, વૃષભ અને ઘેાડા વિગેરે વે, તે, અને ભણવામાં પ્રમાદ કરનારા પુત્રાદિ તે બંને નિપરાધિ છતાં પણ સાપેક્ષ પણા વડે તેમને વધ તથા બંધાદિ કરવામાં આવે છે, તેથી અર્ધા વસા ગયા, એટલે સ-વા વસો બાકી રહ્યા. [ ૧૩૩ ]
જોડવામાં આ