________________
શ્રી ધર્મ સંગ્રહ,
૨૧૫
अत्र च उत्तर भंगास्त्रयः तत्र द्विविधं स्थूलाहिंसादिकं न करोति न कारयति तदा मनसा अभिसंधि रहित एव वाचापि हिंसादिकमब्रुवनेव कायेन दुश्चेष्टितादि असंज्ञिवत् करोति यदा तु मनसा कायेन न करोति न कारयति तदा मनसा अभिसधि रहित एव कायेन दुश्चेष्टितादि परिहरनेवा नाभोगाद्वाचैव हन्मि घातयामि चेति ब्रूते २ यदातु वाचा कायेन न करोति न कारयति तदा मनसैवाभिसधि मधिकृत्य करोति कारयति च ३ अनुमति स्तुत्रिभिः सर्व त्रैवास्ति एवं शेष विकल्पा अपि भावनीया ( ११८ ) द्विविधमेक विधेनेति तृतीयः अत्राप्युत्तर भंगास्त्रयः द्विविधं करणं कारणं च एक विधे न मनसा यद्वा वाचा यद्वा कायेन एकविधं त्रिविधेनेति चतुर्थः । अत्र च द्वौभंगौ एकविधं करणं यद्वा कारणं त्रिविधेन मनसा वाचा कायेन एकविधं द्विविधेनेति पंचमः (११९)
અહીં પણ ત્રણ ઉત્તર ભાંગા સમજી લેવા. તેમાં દ્વિવિધ બે પ્રકારે સ્થળ હિંસાદિ કરે નહીં, કરાવે નહીં, ત્યારે મન વડે અભિસંધિ [ કુડ કપટ ] રહિત, વાણી વડે હિંસાદિ બેલે નહીં, અને દુષ્ટ ચેષ્ટા અસંસી જીવની જેમ કરે. જ્યારે મન વડે તથા કાયા વડે કરે નહીં, કરાવે નહીં, ત્યારે મન વડે અભિસંધિ રહિત રહે, અને કાયા વડે દુષ્ટ ચેષ્ટાદિ છોડે, અનામેગથી હું હસું છું, ઘાત કરું છું, એમ બેલે. જ્યારે વાણીથી અને કાયાથી ન કરે, ન કરાવે, ત્યારે મન વડે છેતરવાની ઇચ્છા લઈને કરે છે, અને કરાવે છે. ત્રણેમાં અનુમોદન તે સર્વત્ર છેજ, એવી રીતે બાકીના વિકલ્પ પણ જાણી લેવા. [ ૧૮ ]
બે પ્રકારે એક પ્રકાર વડે ( કિવિધ એક વિધ વડે ) એ ત્રીજો ભાંગે. અહીં પણ ત્રણ ઉત્તર ભાંગા છે. દ્વિવિધ–એટલે બે પ્રકારે કરવું, અને કરાવવું. એક વિધ વડે એટલે એક મન વડે અથવા એક વાણી વડે અથવા એક કાયા વડે એમ સમજવું.
એક પ્રકારે ત્રણ પ્રકાર વડે (એક વિધ ત્રિવિધ વડે ) એ ચોથે ભાંગે. અહીં બે ઉત્તર ભાંગા છે. એક વિધ–એટલે એક કરવું, યઠા કરાવવું. ત્રિવિધ વડે એટલે મન, વચન, કાયા વડે..
એક વિધ દિવિધ વડે (એક પ્રકાર બે પ્રકાર વડે ) આ પાંચમે ભાગ છે.