________________
શ્રી ધર્મ સંગ્રહ.
मिति भावः । ते च भंगाः एवं श्राद्धा विरता अविरता श्रेति सामान्येन द्विविधा अपि विशेषतोऽष्ट विधा भवंति । यतः आवश्यके – “साभि गाहा यणिरभिगाहा य उहेण सावया दुविहा ते पुण विभज्जमाणा अ
विहा हुंतिणायच्या " || साभिग्रहा विरता आनंदादयः अनभिग्रहा अनभिग्रहा अविरताः कृष्ण सत्यकि श्रेणिकादय इति अष्टविधास्तु द्विfar त्रिविधादि भंगभेदेन भवंति । तथाहि - ( ११४ )
૨૧૩
46
दुहि तिविण पढमो दुविहं दुविहेण बीअओ होइ दुविहं एगविणं एगविहं चैव तिविणं १ एगविहं दुविहेणं एगेगविहेणं छट्टाओ होइ उत्तर गुण सत्तमओ अविरओ चैव अट्टमओ " ॥ द्विविधं कृतं कारितं त्रिविधेन मनसा वचसा कायेन यथा - स्थूलहिंसादिकं न करोत्यात्मना न कारयत्यन्मैर्मनसा वचसा कायेनेत्यभिग्रहवान् प्रथम: ( ११५ ) अस्य
ધ વિગેરે છજ ભાંગા હોય છે. તે વિગેરે ભંગ જાળનું ગ્રહણ કરવું યોગ્ય છે. [ ૧૧૩ ] તે ભાંગા આ પ્રમાણે—વિત અને અવિરત એમ શ્રાવક સામાન્ય રીતે એ પ્રકારના છે, પણ વિશેષથી આઠ પ્રકારના થાય છે—તે વિષે આવશ્યકમાં આ પ્રમાણે લખે છે—
८०
સાભિગ્રહ અને નિરભિગ્રહ એમ શ્રાવક એ પ્રકારના છે. તેઓને ભેદ પાડવાથી તે આઠ પ્રકારના થાય છે. ” સાભિગ્રહ એટલે વિરત. આનંદ શ્રાવક વિગેરે અને અનભિગ્રહ એટલે અવિરત. કૃષ્ણુ, સત્યકિ, અને શ્રેણિક વિગેરે તે દ્વિવિધ. ત્રિવિધ વિગેરે ભાંગાના ભેદથી આ પ્રકારના થાય છે. [ ૧૧૪ ] ૧ દ્વિવિધ ત્રિવિધ વડે તે પ્રથમ. ૨ ખીજે દ્વિવિધ દ્વિવિધ વડે. ૩ ત્રીજે દ્વિવિધ એકવિધ વર્ડ. ૪ ચેાથે એકવિધ ત્રિવિધ વડે. ૫ પાંચમે એકવિધ દ્વિવિધ વડે. ૬ છઠ્ઠો એક એકવિધ. ૭ સાતમા ઉત્તર ગુણ, અને આડમા અવિરત—એ આઠ ભાંગા થાય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે—દ્વિવિધ એટલે એ પ્રકારે કર્યું, અને કરાવ્યું. ત્રિવિધ વડે એટલે મન વચન અને કાયા વડે—જેમ કે, જે પોતે મન વચન અને કાયા વડે સ્થળ હિંસાદિ કરે નહીં, ખીજાની પાસે કરાવે નહી, એવા અભિગ્રહવાળા તે પ્રથમ કહેવાય છે. [ ૧૧૫ ] આવા