________________
૨૧૪
શ્રી ધર્મ સંગ્રહ,
“gવ છેમંત નિદા વિશાળ છે અને
તે જ જવુ સરળ છન્નુ શા મો” છે ? / - सर्वभंगराशि जनयंतीति शेषः कथं पुनः षड्भंगाः . सप्तभिर्गुण्यंते इत्याह पदद्धया सतावादाचेकैक व्रतद्धया एकवतभंगराशेरवधौ व्यकस्थापितत्वाद्विवक्षित वृतेभ्यः एकेन हीना वारा इत्यर्थः -तथाहि एकहते ‘षड्भंगाः सप्तभिर्युणिता जाता द्विचत्वारिंश त्तत्र षट् क्षिप्यते जाता अष्ट
चत्वारिंश देषापि सप्तभिर्गुण्यते. षट् च क्षिप्यते जातं ३४२ एवं सप्त गु*णन षद् प्रक्षेपक्रमेण तावत्कार्य यावदेकादश्यां वेलाया मागतं १३८४१- . ર૮રર (૨૨)
- एते च षडष्ट चत्वारिं शदादयो द्वादशाप्यागतराशय उपर्यधो भागेन व्यवस्थाप्यमाना अर्द्धदेव कुलिकाकारां भूमिमाढण्वंतीति खंडदेवकुलिकेत्युच्यते । संपूर्ण देवकुलिकास्तु प्रतिव्रतमेकैक देवकुलिका सद्भावेन षड्
સંખ્યારૂપ એ રાશિઓ હોય છે. [ ૧રર ] તે વિષે કહ્યું છે કે “સત્રને વિષે શ્રાવકને
એક ૫દમાં છ ભાંગા કહેલા છે, તે પરની વૃદ્ધિ કરતાં સાત ગુણા થાય છે.” ઈત્યાદિ તેઓ સર્વ ભાંગાની સશિ ઉત્પન્ન કરે છે. તે છ ભાંગાને કેવી રીતે સાતે ગુણવા ? તે કહે છે–પદની વૃદ્ધિથી એટલે મૃષાવાદ વિગેરે એક એક વૃતની વૃદ્ધિથી. કારણ કે, એક હતના ભાંગાની સશિના અવધિમાં તેઓ રહેલા છે. અર્થાત કહેવાને ઇચ્છેલા વૃતથી એક વડે હીન થાય છે, તે આ પ્રમાણે એક વૃતમાં છ ભાંગાને સાત ગુણવાથી બેતાલીસ થયા. તેમાં છ નાખવાથી અડતાલીશ થયા. એને પણ સાતે ગુણીએ અને છ નાખીએ તે ત્રણ સે ને બેંતાલીશ થયા. ( ૩૪૨) એવી રીતે સાતે ગુણી તેમાં છ નાખવાના ક્રમ વડે તેટલું કરવું કે, જ્યાં સુધી અગીયારમી વેળાએ આટલું (૧૩૮૪૧૨૮૨૨૦) આવે. (૧૨૩) એ છ, અડતાળીશ વિગેરે બારે પણ આવેલા રાશિઓ ઉપર તથા નીચે ભાગે સ્થાપિત કરતાં અર્ધ દેવકુલિકાની આકૃતિવાળી ભૂમિને આવરણ કરે છે, તે ખંડ દેવકુલિકા કહેવાય છે. [ જુવો તેની સ્થાપના નં. ૧ લે. ] સંપૂર્ણ દેવકુલિકા તે પ્રત્યેક તે એક એક દેવકુલિકાના સદૂભાવે પભ્રંસીમાં બાર બાર દેવકુલિકા સંભવે છે.