________________
શ્રી ધર્મ સંગ્રહ.
नतया विमलब्धबुद्धेः परीक्षायां त्रिकोटि परिशुद्धिलक्षणायां श्रुतधर्मसंबं धन्यामवतारः कार्यः । अन्यत्राप्यवाचि । ( ५९ ) " तं शब्द मात्रेण वदति धर्मे विश्वेपि लोका न विचारयति । स शब्दसाम्येऽपि विचित्रभेदै- विभिद्यते क्षीरमिवार्जुनीयम् ॥ १ ॥ लक्ष्मीं विधातुं सकलां समर्थ सुदुर्लभं विश्वजनीनमेनं । परीक्ष्य गृह्णति विचारदक्षाः सुवर्ण वचनभीवચિત્તાઃ || ૨ || ત। -પરીક્ષોથમેવાદ | (૬૦) માા, મરૂપ“ति " । यथा सुवर्णमात्रसाम्येन तथा विधमुग्धलोकेष्वविचारेणैव शुद्धाનૈતિક शुद्धरूपस्य सुवर्णस्य प्रवृत्तौ कषच्छेदताप्राः परीक्षणाय विचक्षणैराद्रियते तथा त्रापि श्रुतधर्मे परीक्षणीये कषादीनां प्ररूपणेति । कषादीनेवाह । “ विधिप्रतिषेधौ ष इति । " विधिरविऋद्धकर्त्तव्यर्थोपदेशकं वाक्यं यथा – “ स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यं समितिगुप्तिशुद्धा क्रिया "
"i
ત્રિકાટી [ ત્રણ રીતે ] શુદ્ધિરૂપ ધૃત ધર્મ સંબંધી પરીક્ષામાં ઉતરવું, તે વિષે ખીજે પણ કહેલું છે. [ પ ] “ ધર્મને શબ્દ માત્રથી બધા લેાકા કહે છે, પણ તે વિચારતા નથી. તે ધર્મ શબ્દથી સમાન છે, પણ અર્જુન [ આંજણીયા ] વૃક્ષના દૂધની જેમ વિચિત્ર ભેદથી તેના ભેદ થાય છે. છેતરવાથી જેમનું ચિત્ત ભય પામેલુ' છે, એવા પુરૂષો જેમ સુવર્ણને પરીક્ષા કરી લે છે, તેમ વિચારદક્ષ પુરૂષા સર્વે લક્ષ્મીને કરવા સમર્થ, દુર્લભ અને સર્વે જનના હિતકારી એવા ધર્મને ગ્રહણ કરે છે. હવે તેની પરીક્ષાને ઉપાય કહે છે— ( ૬ )
»
કષ–કસાટી વિગેરેની પ્રરૂપણા કરવી. ” જેમ સુવણ એવા સરખા નામથી તેવા મુગ્ધ -ભાળા લાકામાં અવિચારથી શુદ્ધ અશુદ્ધ એવા સુવર્ણની પ્રવૃત્તિ થાય છે, તેથી "વિચક્ષણ પુરૂષો તે સુવર્ણની પરીક્ષા કરવા માટે કષ–કસોટી, છંદ અને તાપના ઉપયોગ કરે છે, તેમ પરીક્ષા કરવા યોગ્ય એવા આ કૃત ધર્મમાં કસાટી વિગેરેની પ્રરૂપણા કરવી. તે કસાટી વિગેરે કહે છે
66
વિધિ અને પ્રતિષેધ-તે કૃત ધર્મની સેાટી છે, ” વિધિ એટલે અવિરૂદ્ધ એવા કર્ત્તવ્ય અથના ઉપદેશ કરનાર વાય. જેમકે, કેવળ જ્ઞાન તથા સ્વર્ગના અર્થીએ
4.6