________________
શ્રી ધમ સંગ્રહ.
" इक्षुक्षीर गुडादीनां माधुर्य स्यांतरं महत् । તથાપિ ન તરાવ્યાનું સરસ્વતિ જાયતે ॥ ” ( ૩૬ ) इति यदि च धर्मबीजस्याप्येवमनुभवैक गम्यत्वं का वार्त्ता तर्हि भवशतसहस्र दुर्लभस्य साक्षान्मोक्षफलस्य चारित्रैक प्राणस्य सम्यन्त्स्येति शुद्धात्मपरिणति स्वरूपे हि तत्र नातिरिक्त प्रमाणानां प्रवृत्तिः उक्तं च शुद्धात्मस्वरुपमधिकृत्याचारसूत्रे – “ सव्वेसराणि अहंति तकाजच्छण विज्ज इमइ तच्छण गाहि आ " इत्यादि तदेतद् ज्ञानादिगुण समुदायाद्भेदादिना विवेचायि तु मशक्यं अनुभवगम्य मेवेति स्थितं अत्र पद्ये— " न भिन्नं ना भिन्नं ह्युभयमपि नो नाप्यनुभवं न. वा शाब्दन्यायाद्भवीत भजनाभाजनमपि ।
૨૫૧
ભાવ હોવાથી કાંઇ પણ હાની થતી નથી, અને વ્યંગ્ય એવુ સમ્યક્ત્વ શુદ્ધ એવા સર્વ જ્ઞાનાદિ ગુણુરૂપ એક રસ સ્વભાવવાળુ, અને આત્માના શુદ્ધ પરિણામરૂપ છે. તે પરમાર્ચથી કહી ન શકાય તેવું અને માત્ર અનુભવ ગમ્યજ છે. તે વિષે ઉપદેશ પદની અંદર ધર્મબીજના અધિકારમાં કહેલુ છે.—“સમ્યકત્વ અમિત, અનુભવગમ્ય અને શુદ્ધ ભાવરૂપ છે, તે સંસારના ક્ષય કરનારૂ, ગુરૂ અને બુદ્ધ-પડિતાને પોતાની મેળેજ જાણવા યોગ્ય છે. સ્વયં એટલે પોતાના ઉપયોગથી એમ લેવું, કારણ કે, શેલડી, દુધ વિગેરેના રસની મધુરતાની જેમ તે અનુભવથી પણ કહી શકાય તેમ નથી. કહ્યું છે કે, “ શેલડી, દુધ અને ગાળ વિગેરેની મધુરતામાં માટુ અંતર છે, તથાપિ તે કહી શકવાને સરસ્વતી પણ સમર્થ નથી. ” ( ૩૬ )
""
જો એવી રીતે ધર્મખીજ પણ જ્યારે અનુભવથી ગમ્ય છે, તેા સૈકડા, અને હજારા ભવે દુર્લભ, સાક્ષાત્ માક્ષરૂપ લવાળા, અને ચારિત્રના એક પ્રાણુરૂપ એવા સમ્યકત્વની ા પછી શી વાત કરવી ? આત્માની શુદ્ધ પરિણતિના સ્વરૂપ એવા તે સમ્યકત્વને વિષે અધિક પ્રમાણાની પ્રવૃત્તિ થતીજ નથી. તે વિષે આચારાંગ સૂત્રમાં આત્માના શુદ્ધ સ્વરૂપના અધિકારની અંદર કહેલું છે—” જેમકે “ આત્માની શુદ્ધ પરિણતિમાં સર્વે અધિક પ્રમાણા પ્રવર્ત્તતાં નથી, ઇત્યાદિ, તેથી એ સમ્યકત્વ જ્ઞાનાદિ ણુના સમુદાયથી ભેદ
36
"2