________________
શ્રી ધર્મ સંગ્રહ.
भावतस्तु ज्ञान दर्शन चारित्राधारः श्रमणः संघः :
घाढं दंसणं होइत्ति प्रथमगणधरो वा । यदाह- " तित्थंभंते तित्थं तियरे तित्थं गोयमा अ
"
रिहा भावनियमा तित्थयरे तित्थं पुणः पुण चाउ व्वणे समणसंघे पढमगणहरं वा इति तस्य सेवनं ३ स्थिरता जिनधर्म प्रति परस्य स्थि-तापादनं स्वस्य वा परतीर्थिक समृद्धि दर्शनेऽपि जिन प्रवचनं प्रति निष्प्रकंपता ४ भक्तिः प्रवचने वैयात्यरूपा प्रतिपत्तिः एते गुणाः सम्य-कस्य दीपकाः प्रभासका उत्तमाः प्रधानाः भूषणानि एतैः सम्यक्कमलं क्रियते इति भावः लक्षणानि पंच व्याख्यातानि । षड्विध यतनायां अन्यतीर्थिकान् परदर्शनिनः परिव्राजक भिक्षुभौतिकादीन् अन्यतीर्थिक देवान् रुद्र विष्णु यक्षादीन् तथा स्वदेवानर्ह त्प्रतिमा लक्षणान् कुतीर्थिकै दिगंबरादिभिर्गृहीतान् भौतिकादिभिः परिगृहीतान् महाकाला
"
૧૭૯
छे, तेभां दर्शन दृढ थाय छे. " જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારરૂપ શ્રમણ એટલે સध- अथवा प्रथम गणुधर तेनी सेवा रवी छे, " गौतमे पुछ्युं, महंत ! लाव तीर्थ शुं उडेवाय ? प्रभु मोल्या - गौतम, अरिहंत मे भावतीर्थ छे. वारंवार श्रम એટલે ચતુર્વિધ સંધ અથવા પ્રથમ ગણુધર તેની સેવા. ૪ સ્થિરતા એટલે જિન ધર્મ પ્રત્યે ખીજાની સ્થિરતા કરવી, અથવા પોતાને અન્ય તીર્થિઓની સમૃદ્ધિનું દર્શન થતાં પણ જિન પ્રવચન પ્રત્યે નિષ્ણક પતા રાખવી, દૃઢતા રાખવી. ૫ ભક્તિ એટલે પ્રવચનની વૈયાવચ્ચે કરવી, એ પાંચ ગુણ સમ્યકત્વના દીપક—પ્રકાશક હોવાથી ઉત્તમ એટલે પ્રધાનરૂપ એવાં પાંચ ભૂષણરૂપ છે. એ પાંચ ભૂષણાથી સમ્યકત્વ અલંકૃત થાય, એવેા ભાવ છે. પંચ લક્ષણની અગાઉ વ્યાખ્યા કરેલી છે.
છ પ્રકારની યતનામાં—અન્ય તીર્થિંક એટલે સન્યાસીક, ભિક્ષુક તથા ભુવા વિગેરે અન્ય દર્શની, અન્ય તીર્થના દેવતા રૂદ્ર, વિષ્ણુ તથા યક્ષ વિગેરે અને અદ્વૈતની પ્રતિમારૂપ પોતાના દેવતાઓ કે જેઓને દિગંબર પ્રમુખ કુતીર્થિઓએ ગ્રહણ કરેલા હાય અથવા ભુવા પ્રમુખે ગ્રહણ કરી તેમને મહાકાલ આદિ બનાવી સ્થાપી દીધા હોય, તેમને