________________
શ્રી ધર્મ સંગ્રહ.
૧૯૧
प्रयोजनेषु अनभिनिवेशः प्रज्ञानपनीयो भवति ४ तथा वहति धारयति रुचिमिच्छां श्रद्धानमित्यर्थः । सुष्टु वाढं जिनवचने ५ इति पंचगुणाः । अधुना ऋजुव्यवहारीति चतुर्थ भावश्रावक लक्षणं यथा ( ७६ )
“ उजुवव हारो चउहा-जहत्थयणनं १ अवचगा किरिआ २ हुंता वायपगासन ३ मित्ती भावो असब्भावा ७ ऋजु प्रगुणं ववहरणं ऋजु व्यवहारः स चतुर्धा यथार्थ भणनं अविसंवादि वचनं १ अवंचका पराव्यंसन हेतुः क्रिया मनो वाकाय व्यापाररूपा २ हुंता वायपगा सणत्ति हुँतत्ति प्राकृत शैल्या भाविनोऽशुद्ध व्यवहारकृतो येऽपायास्तेषां प्रकाशनं प्रकटनं करोति-यथा-भद्र मा कृथाः पापानि चौर्यादीनि इह परत्र चानर्थकराणी त्याश्रितं शिक्षयीत ३ मैत्रीभावः सद्भावा निष्कपटतया ४ सांप्रतं गुरु शुश्रुषक इति पंचमं लक्षणं यथा-" सेवाइ १ का
વ, રૂચિ એટલે ઈછા અર્થાત્ શ્રદ્ધા ધારણ કરવી, અને જિન વચન પ્રમાણે સારી રીતે વર્તવું—એ પાંચ ગુણ કહેવાય છે. રૂજુ વ્યવહારી એ ચેથા ભાવ શ્રાવકનું લક્ષણ આ પ્રમાણે છે–જુવ્યવહાર એટલે સરળ વ્યવહાર ચાર પ્રકારનો છે. [ ૭૪ ] ૧ યથાર્થ કહેવું, ૨ અવંચક ક્રિયા કરવી, ૩ અશુદ્ધ વ્યવહારે કરેલા અપાયને પ્રકાશ કરવા, * નિષ્કપટ મૈત્રીભાવ રાખે–એ ચાર પ્રકારને જુવ્યવહાર કહેવાય છે. આજુ એટલે
સરળ વ્યવહાર ચાર પ્રકારનો છે. ૧ યથાર્થ કહેવું એટલે જેવું હોય તેવું કહેવું. ૨ અવંચક એટલે બીજાને ન છેતરવાની મન વચન કાયા વડે ક્રિયા કરવી. ૩ પ્રાકૃત શૈલી વગરના અશુદ્ધ વ્યવહારથી થયેલા અપાય [નાશ) ને પ્રકાશ કરવા–જેમકે, “ ભદ્ર! તું ચુરી વિગેરે પાપ કર્મ કરીશ નહીં, તે આલેક અને પરલોકમાં અનર્થ કરનારાં છે. ”એમ પિતાના આશ્રિતને શિક્ષા આપે છે. ૪ સદભાવથી એટલે નિષ્કપટપણે મિત્રીભાવ રાખે એ અજુ વ્યવહારના ચાર ભેદ છે. હવે પાંચમા ગુરૂ શુશ્રષા કરનાર ભાવશ્રાવકનું લક્ષણ કહે છે. જે ૧ સેવા, ૨ કારણ, ૩ સંપાદન અને ૪ ભાવ એ ચાર પ્રકારે ગુરૂજનની શુશ્રુષા થાય છે.– ૧ સેવા એટલે ગુરૂજનની ઉપાસના ૨ કારણ