________________
શ્રી ધર્મ સગ્રહું,
- निरंतरं विरति परिणामाभ्यासे च प्रेत्यापि तदनुवृत्तिः स्यात् यत
उक्तं
-२०२
" जं अब्भ्रसेइ जीवो गुणं च दोसं च एत्थ जम्मंमी । तं पाव इ परलोए तेणय अभ्यास जोएणं " ॥ १ ॥ तस्मादभ्यासेन तत्परिणाम दायें यथाशक्ति द्वादश व्रत स्वीकार: - तथा सति सर्वागीण विरतेः संभवात् विरतेश्व महाफलत्वात् ( ९४ ) अन्येऽपि च नियमाः सम्यक्कयुक्त द्वादशान्यतर व्रत संबद्धा एव देशविरतित्वाभिव्यंजकाः अन्यथा तु प्रत्युत पार्श्वस्थत्वादि भावाविर्भावकाः यतः उपदेशरत्नाकरे सम्यक्काणु व्रतादि श्राद्ध धर्म रहिता नमस्कारगुन जिनान वंदनाद्यभिग्रह भृतः श्राकाभासाः श्राद्ध धर्मस्य पार्श्वस्था इति । इत्थं च विधिग्रहणस्यैव कर्त्तव्यत्वात् संग्रहेऽस्य प्रवर्त्तत इत्यत्र ध-स्य सम्यग्विधिना प्रतिपत्तौ प्रवर्त्तते इत्येव पूर्व प्रतिज्ञातत्वा च ( ९५ ) तद्ग्रहणं विधिमेव दर्शयति
""
मुश्छे ? (૯૩ ) નિરંતર વિરતિ પરિણામને અભ્યાસ રાખવાથી મૃત્યુ પામ્યા પછી પરભવે પણ તેનું અનુકરણ થાય છે. કહ્યું છે કે—“ જે જીવ આ જન્મમાં ગુણુ કે દોષના અભ્યાસ રાખે છે, તે અભ્યાસને યોગે પરલોકમાં પણ પ્રાપ્ત કરે છે. ” તેથી
અભ્યાસ વડે તેના પરિણામની દૃઢતાને લઇ યથા શકિત ખાર વ્રત અંગીકાર થાય છે, અને તેમ થવાથી સર્વ અંગ વિરતિ થવા સંભવ છે, અને વિરતિનું મહા કુળ છે, ( ૯૪ ) સમ્યકત્વ યુક્ત ખાર વ્રત માંહેથી એક વ્રતના સંબંધવાળા બીજા પણ નિયમે દેશવિરતિપણાને પ્રગટ કનારા છે. અન્યથા રીતે તે ઉલટા પાશસ્થાપણા વિગેરે દોષ ભાવને પ્રગટ કરનારા થાય છે. ઉપદેશ રત્નાકરમાં કહે છે કે, “ સમ્યકત્વ તથા અણુ-વ્રત વિગેરે શ્રાવક ધર્મથી રહિત, અને નવકાર ગણવા, જિનપૂજા, અને વંદનાના અભિગ્રહ ધરનારા શ્રાવકાભાસ શ્રાવક ધર્મના પાસથ્થા છે. એવી રીતે વિધિ ગ્રહણની કñવ્યતા હાવાથી અને તેના સંગ્રહમાં પ્રવૃત્તિ કરવી. એમ ધર્મનું પ્રતિપાદન સમ્યગ્ વિધિ વડે अछे पूर्वे प्रतिज्ञा उसी छे [ ७५ ]
"