________________
શ્રી ધર્મ સંગ્રહ,
२०१
सम्यक्के सति अणुव्रताभिलाषेण अणुव्रतेषु सत्सु महावताभिलाषणति भावः ( ९१ )
चे शब्दः समुच्चय एव अत्र सम्यकाणु व्रतादि व्यतिकरे तत्प्रतिपत्युत्तरकालं सदा सर्वकालं भवति युज्यते यतितव्य मुद्यमः कर्त्तव्य इति गाथा त्रयार्थः । एव मसंतो गाहा एव पसन्नपि व्रत ग्रहणकाले इमोत्ति अयं व्रतपरिणामो जायते जातोऽपि व्रत ग्रहणकाले न पतति कदापि तस्मादत्र व्रत ग्रहणादि विधाव प्रमादः कर्त्तव्यो भवतीति चतुर्थ गाथार्थः । ( ९२ ) एवं च विरते रभ्यासेनाविरति जायते अभ्यासा देव हिं सर्व क्रियासु कौशलमुन्मीलति अनुभवसिद्धं चेदं लिखन पठन संख्यानं गान नृत्यादि सर्वकला विज्ञानेषु सर्वेषा मुक्तिमपि
" अभ्यासेन क्रियाः सर्वा अभ्यासात्सकलाः कलाः अभ्यासाद् ध्यानमौनादि किमभ्यासस्य दुष्करं" ॥ १॥ (९३)
-
-
-
લાષથી તેમાં ન કરે. ભાવાર્થ એ છે કે, સમ્યકત્વ પ્રાપ્ત થાય, તે અણુવ્રત લેવા ને અભિલાષ કરે. અવત પ્રાપ્ત થતાં મહાવ્રતને અભિલાવ કરે (૯૧) અહીં જ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. અહીં સમ્યકત્વ અણુવ્રત વિગેરે પ્રાપ્ત થયા પછી ઉત્તર કાલે સર્વ કાળ યત્ન કરે, તે ઘટે છે. એ ત્રણ ગાથાને અર્થ થયો.
એવી રીતે અંસત એવા આ વિરતિ પરિણામ પણ વત ગ્રહણ કરવા વખતે થાય, અને થયા પછી વ્રત ગ્રહણને સમયે કદિ પણ પડે નહીં, તે માટે એ વ્રત ગ્રહણ વિગેરેના વિધિમાં પ્રમાદ ન કરે–એ ચેથી ગાથાને અર્થ . [ ૯૨ ]
એવી રીતે વિરતિનો અભ્યાસ રાખવાથી અવિરતિ પરાભવ પામે છે. અભ્યાસ થીજ સર્વ ક્રિયાઓમાં કુશળતા પ્રાપ્ત થાય છે. લેખન, પઠન, સંખ્યા, ગાયન અને નૃત્ય વિગેરે સર્વ કળા વિજ્ઞાનમાં સર્વને અભ્યાસને અનુભવ સિદ્ધ હોય છે. તે વિષે કહ્યું છે કે, “ અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળા પ્રાપ્ત કરાય છે, અને અભ્યાસથી ધ્યાન તથા મન વિગેરે થાય છે. અભ્યાસની આગળ શું