________________
શ્રી ધર્મ સંગ્રહ
૨૦૩
योगवंदन निमित्त दिगाकार विशुद्धयः ।
योग्योपचर्येति विधिरणुव्रत मुखग्रहे ॥ २२ ॥ इह विशुद्धि शब्दः प्रत्येकमभिसंबंध्यते द्वंद्वांते श्रूयमाणत्वात् ततो योग शुद्धिवंदन शुद्धिनिमित्त शुद्धिर्दिग् शुद्धिः आकार शुद्धि श्वेत्यर्थः । तत्र योगाः कायवांग्मनो व्यापारलक्षणा स्तेषां. शुद्धिः सोपयोगांतरगमन' निरवद्य भाषण शुभचिंतनादि रूपा । ( ९६ ) वंदनशुद्धिः अस्खलित प्रणितादि दंडक समुच्चारणा संभ्रांतकायोत्सर्गादिकरणलक्षणा । निमित्त शुद्धिः तत्कालोच्छलित शंखषणकादिनिनाद श्रवण पूर्ण जंभभंगारच्छत्रा
હવે તેને ગ્રહણ કરવાને વિધિ દર્શાવે છે. વેગ શુદ્ધિ, વંદન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિશા શુદ્ધિ, અને આકાર" શુદ્ધિ તથા યોગ્ય એવી ઉપચર્યા કરવી–એ અણવૃત વિગેરેને ગ્રહણ કરવાને વિધિ છે. )
- અહીં વિશુદ્ધિ શબ્દ ઠંદ્વ સમાસના નિયમ પ્રમાણે પ્રત્યેક શબ્દની સાથે લગાડે. એટલે યોગ શુદ્ધિ, વંદન શુદ્ધિ, નિમિત્ત શુદ્ધિ, દિશા શુદ્ધિ, અને આકાર શુદ્ધિ–એમ અર્થ થાય. યોગ એટલે કાય વેગ, વાયેગ, અને મને ગ–અર્થાત મન, વચન, કાર યાના વ્યાપાર તેમની શુદ્ધિ એટલે અંદર ઉપગ રાખી, ગમન કરવું. [ કાયયોગ | નિર્દોષ ભાષણ કરવું, (વા ગ ) અને શુભ ચિંતન કરવું. [ મ ગ ] એવી શુદ્ધિ તે યોગ શુદ્ધિ. કહેવાય છે. (૯૬) વંદન શુદ્ધિ એટલે અખલિત રીતે પ્રણિતાદિ દંડકને ઉચ્ચાર તથા સંભમ વગરને કાર્યોત્સર્ગ કરે, વિગેરે તે વંદન શુદ્ધિ કહેવાય છે. નિમિત્ત શુદ્ધિ એટલે તત્કાળ ઉછળીને વાગત શંખ, ઢેલ વિગેરેનું શ્રવણ, શાલ, ઝા
* અહીં ટીકામાં આકાર શુદ્ધિ વિષે કાંઈ નથી, પણ તે લેખકની ખલના લાગે છે. બીજી પ્રત ન હોવાથી અમે દાખલ કરી શક્યા નથી, તે વિષે ગ્રંથાતરમાંથી જાણી લેવું.