________________
૧૯૨
શ્રી ધર્મ સંગ્રહ,
रणे णय २ संपायण ३ भावओ गुरु जणस्स ४ सुस्सूसणं कुणतो गुरु सुस्सू सो हवइ चउहा ८ सेवया पर्युपासनेन १ कारणेन गुरुजन वर्णवादकरणादन्यजन प्रवर्त्तनेन २ संपादनं गुरो रौषधादीनां प्रदानं ३ भावो गुरुंजनचेतोऽनुवर्त्तनं ४ एतै श्चतुर्भिः प्रकारैर्गुरुजनस्याराध्यवर्गस्य शुश्रूषां कुर्वन् गुरु शुश्रूषको भवति इति (७७) यद्यपि गुरवो मात पित्रादयोऽपि भण्यंते तथाप्यत्र धर्माधिकारा धर्माचार्यादय एव प्रस्तुता इति हार्द । अथ प्रवचन कुशल इति षष्टं भाव श्रावक लक्षणं चेत्थं-" सुते १ अत्थे २ अ तहा उस्सग्गा ३ वा वय ४ भाव ५ ववहारे ६ जो कुसलत्तं पत्तो पवयणकुसलो तओ छट्ठा " ९ सूत्रे सूप विषये यः कुशलत्वं प्राप्तः इति प्रत्येकं योजनीयं श्रावकपर्यायोचित सूत्राध्येतेत्यर्थः १ तथा अर्थे सूत्राभिधेये संविग्नगीतार्थसमीपे सूत्रार्थ श्रवणेन कुशलत्वं प्राप्त इत्यर्थः ( ७८ )
એટલે ગુરૂ જનની પ્રશંસા કરવામાં બીજાને પ્રવર્તાવવા. ૩ સંપાદન એટલે ગુરૂને ઔષધ વિગેરે આપવા, અને ૪ ભાવ એટલે ગુરૂજનના ચિત્તને અનુસરવું –એ ચાર પ્રકારે ગુરૂજન એટલે આરાધવા યોગ્ય વડિલ વર્ગની સેવા કરનાર શ્રાવક ગુરૂ શ્રેષક નામે ભાવ श्राप ४४वाय . ( ७७ )
અહીં શંકા કરે છે કે, જો કે માતા પિતા વિગેરે પણ ગુરૂજન કહેવાય છે, તથાપિ અહીં ધર્મને અધિકાર ચાલે છે, તેથી ધર્માચાર્ય પ્રમુખનેજ લેવા–એ હાર્દ છે.
હવે છઠા પ્રવચન કુશળભાવ શ્રાવકનું લક્ષણ કહે છે તે આ પ્રમાણે છે – " सूत्र, अर्थ, उत्सर्ग, सपा, मा भने व्यवहार-मे विषयमा शणताने प्राપ્ત થયેલ શ્રાવક પ્રવચન કુશળ નામે છઠ ભાવ શ્રાવક કહેવાય છે. ૧ સૂત્ર એટલે સૂત્રના વિષયમાં ( કુશળતાને પ્રાપ્ત થયેલો) એ સર્વ ઠેકાણે પદ જેડી લેવું. અર્થાત શ્રાવક પર્યાયને યોગ્ય એવાં સૂત્રનો ભણનાર. ૨ અર્થ એટલે સુત્રના અર્થમાં સંગી ગીતાથી ગુડ્ઝી પાસે સૂત્રના અર્થ સાંભળી તેમાં કુશલ થયેલ. [ ૭૪ ] ૩ ઉત્સર્ગ એટલે