________________
श्री धर्म संग्रह
जिणमयसारा पुन्वायरिआ जओ आहु" ११ इथिदि अत्थ संसार ४ विसय ५ आरंभ ६ गेह ७ दंसणओ ८ गटुरिग्गइपवाहे ९ पुरस्सरं आगम पवित्ती १० ॥ १२ ॥ दाणा इजहा सनी पवत्तणं ११ विहि १२ ररत्त दुठेअ १३ मज्झत्थ १४ मसबंधो १५ परत्थ कामो व भोगी अ १६ ॥ १३ ॥ वेसा इव गिहवासं पालइ १७ सत्तरस पय निबद्धं तु भावगयभाव सावग लक्खणमेों समासेणं १४ आसां काचित् व्याख्या स्त्रियादि दर्शनांत पदाष्टकानां द्वंद्वे सप्तम्यर्थे तसिल् अयं भावः स्त्रीवशवर्ती न भवेत् १ इंद्रियाणि विषयेभ्यो निरुणद्धि २ नानर्थमूलेऽर्थे लुभ्यति ३ संसारे रतिं न करोति ४ विषयेषु न गृद्धिं कुर्यात् ५ तीव्रारंभ न करोति करोति चेदनिच्छन्नेव ६ गृहवासे पाशमिव मन्यमानो • वसेत् ७ सम्यक्त्वान्न चलति ८ गुड्डरिक प्रवाहं त्यजति ९ आगम
पुरस्सरं सर्वाः क्रियाः करोति १० यथाशक्ति दानादौ प्रवर्तते ११ विहीको निरवद्यक्रियां कुर्वाणो न लज्जते १२ संसारगत पदार्थेषु अर
डे छ. " इत्थिंदि ” मे ३९ गाथाने विशेषार्थ मा प्रभारी छेतेनी ४८६४ व्याખ્યા આપે છે–જીથી તે દર્શન સુધી આઠ પદમાં ઠંદ્વ સમાસ અને શિસ્ત્ર પ્રત્યય આ વેલે છે. ભાવાર્થ એ છે કે, ૧ સ્ત્રીને વશ ન થાય, ૨ વિષયમાંથી ઈતિને રૂંધે, ૩ અનર્થનું મૂલ જે દ્રવ્ય તેમાં લુબ્ધ ન થાય, ૪ સંસારમાં પ્રીતિ કરે નહીં, ૫ વિષયમાં
લુપ ન થાય, ૬ તીવ્ર આરંભ કરે નહીં, જે કરે તે ઇચ્છા વગર, ૭ ગ્રહવાસને પાશાની જેમ માની તેમાં રહે, ૮ સમ્યકત્વથી ચલિત ન થાય, ૯ ગાડરીઓ પ્રવાહ છોડી દે, ૧૦ સર્વ ક્રિયાઓ શાસ્ત્ર પૂર્વક કરે, ૧૧ શકિત પ્રમાણે દાન વિગેરેમાં પ્રવે, ૧૨ નિદૈષ ક્રિયા કરતાં લજ્જા પામે નહીં, ૧૩ સંસારના પદાર્થોમાં રાગ દ્વેષ રાખ્યા વગર રહે, ૧૪ ધર્મદિના સ્વરૂપના વિચારમાં મધ્યસ્થ રહે, “મેં આ પક્ષ અંગીકાર કર્યો છે ” એમ આગ્રહ રાખે નહીં, ૧૫ ધન તથા સ્વજન વિગેરેમાં સંબંધ રાખ્યા છતાં તે ક્ષણ ભંગુર છે, એમ માની જાણે સંબંધ ન હોય, તેવી રીતે વર્તે, ૧૬ બીજાને અર્થે અથવા બીજાની દાક્ષિણ્યતાને લઈ પોતે ભોગ ઉપભોગ કરવામાં પ્રવે, પિતાના અતિ તીવ્ર