________________
શ્રી ધર્મ સગ્રહ:
द्विष्टो निवसति १३ धर्मादि स्वरूपविचारे मध्यस्थः स्यात् न तु भयायं पक्षोंऽगीकृत इत्यभिनिवेशी १४ धनस्वजनादिषु संबंद्धोऽपि क्षणभंगुरतां भावयन्नसंबद्ध इवास्ते १५ परार्थ अन्यजनदाक्षिण्यादिना भोगोपभोगेषु प्रवर्त्तते न तु स्वतीवरसेन १६ वेश्येव निराशंसो गृहवास पाल -- यतीति १७ कृतं प्रासंगिकलक्षण प्ररूपणया । ( ७९ )
૧૯૫
अत्र च प्रतिपन्न सम्यक्त्वेनादित एव नियमपूर्वं तथा भ्यासः कायः यथोक्तं श्राद्धविधि वृत्तौ तथाहि पूर्व तावन्मिथ्यात्वं त्याज्यं ततो नित्यं यथा शक्ति त्रिर्द्विः सरुद्वा जिन पूजा जिन दर्शनं संपूर्ण देव वंदनं चैत्यवंदना च कार्येति । एवं सामग्रयां गुरौ दृह लघु वा वंदनं सामग्रयभावे नाम ग्रहणेन वंदनं । नित्यं वर्षा चतुर्मास्यां पंचपर्वा दौ वा अष्ट : प्रकारी पूजा यावज्जीवं नव्यान्न पक्वान्नफलादे र्देवस्य ढौकनं विना ग्रह-णं । ( ८० ) नित्यं नैवेद्य पूजादे ढकनं नित्यं चतुर्मासी त्रय वार्षिक :
રસથી પ્રવર્ત્ત નહીં, ૧૭ વેશ્યાની જેમ આશંસા રહિત થઇ ગૃહવાસ પાલે. આ પ્રમાણે ભાવ શ્રાવકનાં સત્તર લિંગ છે. પ્રસ ંગે આવેલાં લક્ષણની પ્રરૂપણા ધણી કરવામાં આવી, હવે વિશેષ કહેવાની જરૂર નથી. [ ૭૯ ]
આ પ્રમાણે સમ્યકત્વને પ્રાપ્ત કરનારા શ્રાવકે પ્રથમથીજ નિયમ પૂર્વક એવે અભ્યાસ કરવા કે જે અભ્યાસના ક્રમ શ્રાદ્ધવિધિમાં કહેલા છે—તે આ પ્રમાણે—પ્રથમ શ્રાવકે મિથ્યાત્વનો ત્યાગ કરવા. પછી હમેશાં ત્રણ વાર, બે વાર અથવા એક વાર જિન પૂજા, જિન દર્શન, સ ંપૂણુ દેવ વંદન અને ચૈત્ય વંદન કરવાં. જો સામગ્રી. મેટી હોય તે માટું, અને થાડી હેાય તે। નાનું—વંદન કરવું. સામગ્રી ન હોય તેા નામ ગ્રહણ કરી વંદન કરવું. હમેશાં વર્ષાના ચતુમાસમાં કે, પાંચ પર્વણીમાં અષ્ટપ્રકારી પૂજા યાજ્જીિવિત કરવી, તેમાં નવીન અન્ન, પકવાન, તથા લ પ્રમુખ દેવને ધા વિના પોતે ગ્રહણ કરવાં નહીં. ( ૮૦ ) હંમેશાં નૈવેદ્ય સાપારી વગેરે દેવને ધરવાં. નિત્યે ત્રણ ચાતુમાસ તથા વાર્ષિક દીપોત્સવી વિગેરે અષ્ટમંગળ ધરવાં, હમેશાં પર્વ દિવસે અથવા