Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 201
________________ શ્રી ધર્મ સંગ્રહ, ૧૮૯ नित्थइओ मित्थत्ती तुल्लो सवत्ति तुल्लो वि ववहारओ उसट्टा जयंति जंजिणगिहाइसं इत्यलं प्रसंगेन । अत्रोपयोगित्वात्पूर्व सरिप्रणीतानि भावश्रावकस्य लिंगानि धर्मरत्नप्रकरणे यथोपदिष्टानि तथोपदयंते तथाहिकयवयकम्मो १ तह शीलवं च २ गुणवं च ३ उजुववहारी ४ गुरु सुस्सूओ ५ पवयण कुसलो ६ खलु सावगो भाव १ कृतमनुष्टितं व्रत विषयं कर्म कृत्यं येन स कृतव्रतकर्मा १ अथैनमेव सप्रभेदमाह (७४)" तच्छायणण १ जाणण २ गिण्हण ३ पडिसेवणेसु ४ उज्जुत्ता कयवयकम्मो चउहा भावत्थो तस्सिमो होइ २ " तत्राकर्णनं विनय बहु मानाभ्यां व्रतस्य श्रवणं १ ज्ञानं व्रतभंगभेदातिचाराणां सम्यगवबोधः २ ग्रहणं गुरुसमीपे इत्वरं यावत्कालं वा व्रतपतिपत्तिः ३ आसेवनं सम्गक पालनं ४ अथ शीलवत्स्वरूपं द्वितीयलक्षणं यथा-" आययणं खुनि सेवइ १ वज्जइ परगेह पविसण सकजे २ निच्चमणुब्भडवेसो ३ न भणइ પૂર્વ સૂરિઓએ ધર્મરત્ન પ્રકરણમાં ભાવ શ્રાવકના લિંગ ઉપદેશ કરેલા છે, તે અહીં ઉપયોગી હોવાથી બતાવવામાં આવે છે.–ભાવશ્રાવક વ્રત કર્મ કરનાર, શીલવાન, ગુણવાન, સરળ વ્યવહારવાળા, ગુરૂની શુશ્રુષા કરનારે, અને પ્રવચનમાં કુશળ હોય છે. વ્રત વિષયના કૃત્ય કરે તે ભાવશ્રાવકના ભેદ કહે છે. ( ૭૪ ) “ વ્રતનું શ્રવણ, જ્ઞાન ગ્રહણ, અને આસેવન કરવામાં ઉઘુક્ત એ ભાવશ્રાવક ચાર પ્રકારે હોય છે.” ૧ આકર્ણન એટલે વિનય તથા બહુ માનથી વતનું શ્રવણ, ૨ જ્ઞાન એટલે વ્રતને ભંગ, વતને ભેદ, અને વ્રતના અતિચારને સમ્યક્ પ્રકારે બેધ. ૩ ગ્રહણ એટલે ગુરૂ સમીપે જઈ અમુક કાળ સુધી રહી વ્રત અંગીકાર કરે. ૪ આસેવન એટલે સારી રીતે पूतने पास બીજા ભાવથવક શીલવાનનું સ્વરૂપ–શીલ છ પ્રકારનું છે– ૧ આયતન સેવે, ૨ પારકા ઘરમાં પ્રવેશ કરે નહીં, ૩ ઉભટ વેશ પહેરે નહીં, ૪ મૃષા વચન બેલે નહીં, ૫ બાલ ક્રીડા છોડી દે, અને ૬ મધુર નીતિ વડે કાર્ય સાધે–એ છ પ્રકારનાં

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284