________________
શ્રી ધર્મ સંગ્રહ
૧૭૭
-
प्रभवति जैनेंद्रशासनं तस्य प्रभवतः प्रयोजकत्वं प्रभावना सा चाष्टधा प्रभावकभेदेन तत्र प्रवचनं द्वादशांगं गणिपिटकं तदस्यास्तीति प्रावचनी युगप्रधानागमः १ धर्मकथा प्रशस्ताऽस्यास्तीति धर्मकथी शिखादित्वादिन क्षेपणी १ विक्षेपणी २ संवेगजननी ३ निर्वेदनी ४ लक्षणां चतुर्विधां जनितजनमनः प्रमोदा धर्मकथां कथयति स २ वादि प्रतिवादिसभ्यसभापतिरूपायां चतुरंगायां परिषदि प्रतिपक्षक्षेपपूर्वकं स्वपक्षस्थापनार्थ म. વ વતીતિ વારી રે (દર )
निमित्तं त्रैकालिक लाभालाभ प्रतिपादकं शास्त्रं तद्वेत्त्य धीते वा नैमित्तिकः ४ तपो विकृष्टमष्टमाद्यस्यास्तीति तपस्वी ५ विद्याः प्रज्ञप्त्यादयः तद्वान् विद्यावान् ६ सिद्धयोऽजनपादलेपतिलक गुटिका कर्षण वैक्रियत्व
પાંચ ષ તે આગલ મુલમાંજ કહેવામાં આવશે.
આ પ્રભાવના જે વડે શ્રી જૈનેંદ્રનું શાસન પ્રભાવવાળું થાય, અને તે પ્રભાવક નું પ્રયોજકપણું તે પ્રભાવના કહેવાય છે. તે પ્રભાવના પ્રભાવક [ પ્રભાવના કરનાર ] ના ભેદથી આઠ પ્રકારની છે. પ્રવચન એટલે દ્વાદશાંગ ગણિપિટક તે જેને હેય, તે પ્રાવચની કહેવાય. અર્થાત યુગ પ્રધાન આગમ નામે પ્રભાવક કહેવાય છે. શ્રેષ્ઠ ધર્મ કથા જેને હોય, તે ધર્મકથી કહેવાય. અહીં રિવારિવાર્ એ સૂત્રના નિયમથી ૬ પ્રત્યય આવ્યો છે. ૧ ક્ષેપણી, ૨ વિક્ષેપણી, ૩ સંવેગ જનની અને ૪ નિર્વેદની એ ચાર જાતની લોકેના મનને હર્ષ ઉત્પન્ન કરનારી ધર્મ કથાને કહેનાર તે ધર્મકથી પ્રભાવક કહેવાય છે. ૧ વાદી, ૨ પ્રતિવાદી, ૩ સભ્ય, અને ૪ સભા પતિ એમ ચતુરંગ સભાની અંદર પ્રતિપક્ષને તોડવા પૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરવાને અવશ્ય કહે, તે વાદી પ્રભાવક કહેવાય છે. ( ૨ )
નિમિત્ત એટલે ત્રિકાળ સંબંધી લાભ, તથા અલાભને પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર, તેને જાણે અથવા ભણે, તે નૈમિત્તિક નામે પ્રભાવક કહેવાય છે. તપ એટલે અષ્ટમ પ્રમુખ જેને હોય, તે તપસ્વી નામે પ્રભાવક કહેવાય છે. વિદ્યા એટલે પ્રાપ્તિ વિગેરે
૨૩