________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૫
त्वात् स च कर्मदोषात्तदकरणेऽपि कांतारातीतदुर्गतबुभुक्षासमतिबामणघृतभोजनाभिलाषादप्यतिरिक्तोऽत्र भवति २ तथा गुरवो धर्मोपदेशका देवा अर्हतस्तेषां वैयाहत्त्येतत्पतिपत्तिविश्रामणाभ्यर्थनादौऽवश्यं कर्तव्यतागीकारः ( ५९ ) स च सम्यके सति भवतीति तानि सम्यग्घटेधर्मधर्मिणोरभेदोपचारात् सम्यकस्य लिंगानि एभित्रिमिलिगैः सम्यक्त्वं समुत्पन्नमस्तीति निधीयते इतिभावः । वैयाहत्यनियमस्य च तपोभेदत्वेन चारित्रांशरूपत्वेऽपि सम्यकसत्त्वे चावश्यंभावित्वेऽपि नाविरत सम्यग्डष्टिगुणस्थानकाभावभयोजकतोद्भाच्या एतद्रूपचारित्रस्याल्पतमत्वेना चारित्रतया विवक्षितत्वात् संमूर्छनजानां संज्ञामात्रसद्भावेऽपि विशिष्टसंज्ञाभावाद संज्ञित्वव्यपदेशवदिति ( ६० ) उपशांतमोहादिषु तु कृतकृत्यत्वादेषां साशादभावेपि फलतया सद्भावाम तेष्वप्येतेषां व्यभिचारः वैयाहत्यनियम
તે ધર્મ રાગ. શ્રત ધર્મ રાગ તે શુશ્રુષા પદથી જ કહેલ છે. તે રાગ કર્મના દેષ વડે નહિ કરવા છતાં પણ વનને ઉલ્લંઘન કરી ગયેલા દરીદ્રી અને સુધાને પેટમાં ન સહન કરી શકે તેવા બ્રાહ્મણને થતા ઘીના ભજનના અભિલાલથી પણ અધિક હોય છે. ગુરૂ એટલે ધર્મના ઉપદેશક, અને દેવ એટલે અહંત તેમની વયાવચ્ચ એટલે તેમને સત્કાર વિશ્રાંતી આપવી, તથા પ્રાર્થના કરવી વિગેરેને અવશ્ય અંગીકાર કરે. [૫૯] તે સમ્યકત્વ હેય તે થાય છે. તે ત્રણ લિંગ સમ્યકત્વના એટલે અહીં ધર્મ તથા ધર્મને અભેદ લઈ સમગ્ર દૃષ્ટિવાળાને થાય છે. એ ત્રણ લિંગ વડે સમ્યકત્વ ઉત્પન્ન થયેલું છે, એવો નિશ્ચય થાય છે.
વૈયાવૃત્ય કરવાનો નિયમ તે તપને ભેદ છે, તેથી તે ચારિત્રના અંશરૂપ છે. વળી જ્યાં સમ્યકત્વનું સત્વ હોય ત્યાં તેનું અવશ્ય થવાપણું છે, તે છતાં પણ અવિરત સમ્યમ્ દષ્ટિ ગુણસ્થાનના અભાવનું તે પ્રયોજક છે, એમ ન જાણવું. વળી એ રૂ૫ ચારિત્ર ઘણું અલ્પ હેવાથી અચારિત્રપણે તે કહેવાને ઇચ્છેલ છે. જેમ સમૂછિમ જીવને માત્ર સંજ્ઞા હોય તેમ છતાં વિશિષ્ટ સંજ્ઞા ન હોવાથી તેનામાં અસશીપણું લેવાય છે. ( ૬ ) અને ઉપશાંત મહાદિકને વિષે તે કૃતાર્થપણાને લીધે એમને સાક્ષાત અભાવ