________________
શ્રી ધર્મ સગ્રહ,
आकार षट्के अभियोजनमभियोगोऽनिच्छतोऽपि व्यापारणं तत्र राज्ञो नृपादेरभियोगोराजाभियोगः १ गणः स्वजनादिसमुदायस्तस्याभियोगो गणाभियोगः २ बलं हठ प्रयोगस्तेनाभियोगः ३ सुरस्य कुलदेवतादेरभियोगः ४ कांतारमरण्यं तत्र वृत्तिर्वर्तनं निर्वाह: कांतारवृत्तिः यद्वा कांतारमपि बाधाहेतुत्वादिह बाधात्वेन विवक्षितं तेन कारणेन बाधयावृत्तिः प्राणवर्त्तनरूपा कांतारवृत्तिः कष्टेन निर्वाह इति यावत् । गुरवो मातृपितृ प्रभृतय: ( ६६ ) यदुक्तं माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः १ तेषां निग्रहो निर्बंध: ६ तदेताः षट् छिंडिकाः अपवादरूपा जिनशासने भवति । इदमत्र तात्पर्य प्रतिपन्न सम्यक्कस्य परतीर्थिक वंदनादिकं निषिद्धं ताजाभियोगादिभिः कारणैर्भक्तिवियुक्तो द्रव्यतः समाचरन्नपि सम्यक्कं नाभि
46
૧૮૧
છ આકારમાં— ૧ પહેલા રાજાભિયાગ. અભિયાજન કરવુ, તે અભિયાગ એટલે ઇચ્છા ન છતાં પણ વ્યાપાર કરવા; રાજા એટલેં ન્રુપ પ્રમુખને અભિયેાગ તે રાજાભિ ચાગ કહેવાય છે. ૨ ખો ગણાભિયોગ. ગણુ એટલે સ્વજનાદિ સમુદાય, તેને અભિયેગ તે ગણાભિયોગ કહેવાય છે. ૭ ત્રીજો ખલ એટલે હડ પ્રયોગ. તે વડે અભિયાગ તે મલાભિયોગ કહેવાય. ૪ ચોથા સુરાભિયાગ. સુર એટલે કુલ દેવતા પ્રમુખ તેને અભિયાગ તે સુરાભિયાગ કહેવાય છે. ૫ પાંચમા કાંતાર્ એટલે જંગલ. તેમાં નિર્વાહ કરવા તે કાંતાર વૃત્તિ અથવા કાંતાર—એટલે જંગલ, તે ખાધા થવામાં હેતુરૂપ હોવાથી કાંતાર એટલે ખાધા.—તે વડૅ વૃત્તિ એટલે પ્રાણ નિર્વાહ કરવાની આવિકા અર્થાત્ કષ્ટથી નિર્વાહ કરવું તે. ૬ ઠ્ઠો ગુરૂ નિગ્રહ, ગુરૂ એટલે માત પિતા વિગેરે વડિલ વગ, [ ૬૬ ] તે વિષે કહેલું છે માતા, પિતા, કલાચાર્ય ( વિદ્યાગુરૂ ) તેમના જ્ઞાતિજન, વૃદ્ધેા અને ધર્મના ઉપદેશા——એ ગુરૂ વર્ગ કહેવાય છે. તે વડિલ વર્ગને નિગ્રહ એટલે આગ્રહ. એ છે આકાર છ છીંડીરૂપ કહેવાય છે, તે જિન શાસનમાં અપવાદરૂપ છે. કહેવાનુ તાત્પર્યે એવુ' છે કે, સમ્યકત્વને પ્રાપ્ત થયેલા શ્રાવકને પરતીર્થિક— અન્ય મતિને વંદના વિગેરે કરવાને નિષેધ છે, તથાપિ રાજાભિયોગ વિગેરે છ કારણેાને લઈ દ્રવ્યથી જિન
કે,
r