________________
શ્રી ધર્મ સંગ્રહ
૧૮૫
दिशंन कांचि द्विदिशं न कांचि त्स्नेहक्षयात्केव लभेति शांतिम् ॥ १ इति जीवः । तच्चायुक्तं दीक्षा विप्रयास वैयर्थ्यात् प्रदीपदृष्टांत स्याप्यसिद्ध त्वादिति युक्ति विस्तरस्तु ग्रंथांतरी दवसेयः ५ अत्थि अ मोरको वाओत्ति मोक्षस्य निवृत्ते रुपायः सम्यक् साधनं विद्यते सम्यग् ज्ञानदर्शन चारित्राणां मुक्तिसाधकतया घटमानत्वात् अनेनापि मोक्षोपाया भाव प्रतिपादक दुर्णय तिरस्कारः कृतः ६ एतान्यात्मास्ति त्वादीनि षद् सम्यकस्य स्थानानि सम्यत्त्वमेषु सत्स्वेव भवतीति भावः । एषां च भेदानां यथा संभवं ज्ञान शुद्धाचरण विधया सम्यक्त्क उपयोगित्वं मिति દાં . ( ૭૦ )
इत्थं च देवादि तत्त्व श्रद्धान विकलत्वे तथाविधा जीविकादिहेतोः श्रावकाकार धरणे द्रव्य श्रावकत्वमेव पर्यवसन्नं भाव श्रावकत्वं तु यथो.
કાશમાં, દિશામાં કે વિદિશામાં કોઈ ઠેકાણે રહેતા નથી, તે સ્નેહ-તેલને ક્ષય થવાથી કેવળ શાંતિને પામે છે, તેવી રીતે જીવને મોક્ષ છે. ” આ તેમનું કહેવું અયુક્ત છે. કારણ કે, જે તેમ માનીએ તે પછી દીક્ષા વિગેરેને પ્રયાસ કરવો વ્યર્થ થાય છે, અને દીપકનું દૃષ્ટાંત અસિદ્ધ થઈ પડે છે. આ વિષે વધારે યુકિતને વિસ્તાર બીજા ગ્રંથમાંથી જાણી લેવો.
ક “મોક્ષ થવાને ઉપાય છે ” મોક્ષ જે નિવૃત્તિ તેને ઉપાય—સાધન છે. કારેણું કે, સમ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મુક્તિનાં સાધક હોવાથી ઘટે છે. આથી મેક્ષના ઉપાયને અભાવ માનનારા દુર્ણયને તિરસ્કાર કરેલ છે.
એવી રીતે આત્મા છવનું અસ્તિત્વ વિગેરે સમ્યકત્વનાં છ સ્થાને છે.—એ છ સ્થાન હોય તે સમ્યકત્વ હોય છે–એમ સમજવું. જ્ઞાન શુદ્ધ આચરણના પ્રકારે એ ભેદનું સંભવ પ્રમાણે સમ્યકત્વમાં ઉપયોગીપણું જાણી લેવું. ( ૭ ) એવી રીતે દેવ વિગેરે તત્વની શ્રદ્ધા ન હોય, અને કોઈ આજીવિકા પ્રમુખને લઈ શ્રાવકના જે આકાર ધારણ કરવાથી દ્રવ્ય શ્રાવકપણુંજ જાણી લેવું. ભાવ શ્રાવપણું તે યથાર્થ કહેલા વિધિ
२४