________________
૧૭૪
“શ્રી ધર્મ સંગ્રહ
श्रद्धानं न चांगार मर्दकादेरपि परमार्थसंस्तवादिसंभवाद् व्यमिचारिता शंक्या तात्विकानामेतेषां इधिकृतत्वात् ( ५८ ) तस्य च तथाविधानामेषामसंभवादिति इह प्राकृतत्वालिंगमतंत्रमिति स्त्रीत्वं १ मूलद्वारगाथायां च चतु:श्रद्धानादि शब्दानां चतुर्विधं श्रद्धानं चतुश्चदानं त्रिविधं लिंग त्रिलिंग दशविधो विनयो दशविनयः त्रिविधा शुद्धिः त्रिशुद्धिरित्यादि व्युत्पत्ति या । त्रिलिंगे श्रोतुमिच्छा भुश्रूषा सोधावंध्यनिबंधन धर्मशास्त्र श्रवणवांछेत्यर्थः सा च वैदग्ध्यादिगुणवत्तरुण नरकिंनमान श्रवणरागाद प्यधिकतमा सम्यक्के सति भवति । यदाह- ..
" यूनो वैदग्ध्यवतः कांतायुक्तस्य कामिनोऽपि दृढम् ।
किंनरगेयश्रवणादधिको धर्मश्रुतौ रागः " ॥ इति तथा धर्म चारित्रलक्षणो रागः श्रुतधर्मरागस्य तु शुश्रूषापदेनैवोक्त
શ્રદ્ધા કરે એટલે “સમ્યકત છે ” એમ જે પ્રતિપાદન કરે તે સમ્યક શ્રદ્ધાન. કહેવાય. અહીં અંગાર મઈકાદિની જેમ પરમાર્થ સંસ્તવ વિગેરેને સંભવ હેવાથી વ્યભીચાર થવાની શંકા ન કરવી. કારણકે, અહીં એ તાત્વિકનો અધિકાર છે. [ ૧૮ ], અને તેવી રીતના એ તાત્વિકેને તે પરમાર્થ સંસ્તવાદિને અસંભવ છે. પ્રાકૃત ભાષાને લઈને અહીં લિંગને નિયમ નથી. માટે તે શબ્દ સ્ત્રી લિગે મુકેલે છે. મૂલ દ્વાર ગાથામાં જે થતુ:શ્રદ્ધાન વિગેરે શબ્દો છે, તેમની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. ચતુર્વિધ શ્રદ્ધા તે ચા:શ્રદ્ધાન ત્રિવિધ લિંગ તે ત્રિલિંગ દશવિધ નિયમ તે દશનિયમ અને ત્રિવિધા. શુદ્ધિ તે ત્રિશુદ્ધિ. ઇત્યાદિ.
ત્રિલિંગ –ત્રણ પ્રકારના લિંગમાં—સાંભળવાની ઈચ્છા તે શુભ એટલે બેધથી યુક્ત એવા ધર્મ શાસ્ત્રને સાંભળવાની ઈચ્છા. તે શમા સમ્યકત્વ થવાથી ચતર્યાદિ ગુણવાળા યુવાન પુરૂષને કિન્નરોના રાગને સાંભળવાના રાગથી પણ અધિક છે. કહ્યું છે કે, “ચાતુર્યવાળા અને કાંતા સહિત એવા યુવાન પુરૂષને ઉન્નરના ગાયનને સાંભળવાથી પણ અધિક એ ધર્મ સાંભળવામાં રાગ હેય છે.” તથા ધર્મને વિષે ચારિત્રરૂપ રાગ