________________
૧૭૮
શ્રી ધર્મ સંગ્રહ
प्रभृतय स्ताभिः सिद्धयति स्म सिद्धः ७ कवते गद्यपद्यादिभिः प्रबंधैर्व
ना मिति कविः गद्यपद्य प्रबंधरचकः ८ एते प्रवचन्यांदयोऽष्टौ प्रभवतो भगवच्छासनस्य यथा यथं देशकाला द्यौचित्येन साहाय्य करणात् प्रभावकाः प्रभवंतं । स्वतः प्रकाशक स्वभावमेव प्रेरयंतीति व्युत्पत्तेः तेषां कर्म प्रभावना इत्थं च मूलद्वार गाथायां अष्टौ प्रभावना यत्रेति समासः । भूषण पंचके जिनशासनेऽर्हद्दर्शन विषये कुशलता नैपुण्यं प्रभावना प्रभावनमित्यर्थः सा च प्रागष्टधाऽभिहिता यत्पुनरिहोपादानं तदस्याः स्वपरोपकारित्वेन तीर्थकर नामकर्म निबंधनत्वेन च प्राधान्यख्यापनार्थ ( ६३ ) तथा तीर्थ द्रव्यतो जिन दीक्षा ज्ञान निर्वाण स्थानं । यदाह-" जम्मंदि रकानाणं तित्थयराणं महाणुभावाणं । जत्थयकिर निव्वाणं आ
તે જેને હૈય, તે વિદ્યાવાન નામે પ્રભાવક કહેવાય છે. સિદ્ધિ એટલે અંજન, પાદપ, તિલક, આકર્ષણ, અને વૈક્રિમ વિગેરે સિદ્ધિઓ, તે વડે સિદ્ધ થાય, તે સિદ્ધ નામે પ્રભાવક કહેવાય છે. યવન કરે એટલે ગદ્ય, પદ્ય, વિગેરે પ્રબંધ વડે વર્ણન કરે છે. કવિ એટલે ગદ્ય પદ્યાત્મક પ્રબંધને રચનાર પુરૂષ નામે પ્રભાવક કહેવાય છે. એ પ્રવચની વિગેરે આઠ પ્રભાવવાળા શ્રીભગવંતના શાસનના દેશકાલની મેગ્યતા પ્રમાણે સાહાય કરના૨ હોવાથી પ્રભાવક છે. પ્રભવ એટલે સ્વતઃ પ્રકાશક એવા સ્વભાવને પ્રેરે તે પ્રભાવક એમ વ્યુત્પત્તિ થાય છે. તે પ્રભાવકનું કર્મ તે પ્રભાવના કહેવાય. એવી રીતે મૂલદ્વાર ગાથામાં કહેલ છે, ત્યાં આઠ પ્રભાવના જેમાં છે, તે પ્રભાવના એમ સમાસ કરે.
પાંચ ભૂષણમાં ૧ જિન શાસન એટલે અહંતના દર્શનમાં કુશળતા. ૨ પ્રભાવના અર્થાત પ્રભાવને જે ઉપર આઠ પ્રકારે કહેવામાં આવી, તે પ્રભાવના ઉપર કહેલી છે, તે છતાં અહીં ફરીથી તેનું ગ્રહણ કર્યું, તે એ પ્રભાવના સ્વ અને પરની ઉપકારી છે, તેમજ તીર્થંકર નામ કર્મનું કારણ છે, તેથી અહીં તેનું પ્રાધાન્ય જાણવા માટે પુનઃ ગ્રહણ કરેલ છે. ( ૩ ) ૩ તીર્થ દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે. જિન ભગવંતની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણનું સ્થાનરૂપ જે તીર્થ તે દ્રવ્યથી તીર્થ છે. તે વિષે કહ્યું છે કે, “તીર્થંકર મહાનુભાવનું જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણનું જ્યાં સ્થાન હોય, તે તીર્થ