________________
૧૭૬
શ્રી ધર્મ સંગ્રહ.
थोपरिष्टात् श्राद्धविधिपाठेन दर्शयिष्यत इति ततोऽवसेयः । दशविनयेचैत्यान्यहमतिमाः प्रवचनं जीवादितत्वं दर्शनं सम्यक्त्तं तदभेदोपचारात्तछानपि दर्शनमुच्यते एतेषु दशसु भक्तिरभिमुखागमनासनप्रदानपर्युपास्त्यंजलि बंधाया पूजा सत्काररूपा वर्णः प्रशंसा तज्जननमुद्भासनं अवर्णवादस्या श्लाघाया वर्जनं परिहारः ( ६१ ) ... आशातना प्रतीपवर्त्तनं तस्याः परिहारः एष दशस्थान विषयत्वा देशविधो दर्शनविनयः सम्यक्के सत्यस्य भावात् सम्यक विनयः । त्रिशुध्ध्यां जिनं वीतरागं जिनमतं स्यात्पदलोंछितं जिनमतस्थितांश्च साध्यादीन् मुत्का शेषमेकांत ग्रस्तं जगदपि संसारमध्ये कतवारं कचवरमायं असार मित्यर्थः इति चिंतयां सम्यकस्य विशोध्यमानत्वा देतास्तिनः शुद्धय इति । पंचदोषा अग्रे मूल एव वक्ष्यमाणाः। अष्ट प्रभावनायां
છતાં પણ લિરૂપે સદૂભાવ હોવાથી તેની અંદર એમને વ્યભિચાર થતો નથી. વૈયાત્યને નિયમ આગળ શ્રાવિધિના પાઠમાં દર્શાવશે. ત્યાંથી એ જાણી લેવું.
દશ વિનયમાં ચૈત્ય એટલે અહંતની પ્રતિમા, પ્રવચન એટલે છાદિ તત્વ, અને દર્શન એટલે સમ્યકત્વ, અભેદ ઉપચારથી તે દર્શન–સમ્યકત્વવાળો માણસ પણ દર્શન કહેવાય છે, એ ચિત્ય, પ્રવચન અને દર્શન ઉપર દશ વિનયમાં ભક્તિ એટલે સામું
વું, આસન આપવું, ઉપાસના અને અંજલી જેવા વિગેરે ભક્તિ કરવી છે. પ્રજા એટલે સત્કાર. વર્ણ એટલે તેમની પ્રશંસા એ ભક્તિ, પૂજા અને પ્રશંસા કરવી. અવર્ણ વાદ એટલે નિંદાને ત્યાગ કરે. [ 1 ] આશાતના એટલે પ્રતીપ–વિપરીતપણે વર્તવું, તેને ત્યાગ. એ દશ સ્થાનનો વિષય હોવાથી દશ પ્રકારને દર્શન વિનય કહેવાય છે. એ વિનય સમ્યકત્વ હોય તો થાય છે, તેથી તે સમ્યકવિ વિનય કહેવાય છે. ,
વિશુદ્ધિ-ત્રણ પ્રકારની શુદ્ધિ. જિન એટલે વિતરાગ. જિન મત એટલે સ્યાદ્વાદ પદથી લાંછિત એવો મત અને જિન મતમાં રહેલા સાધુઓ એ ત્રણને મુકી બાકીનું એકાંતે ગ્રસ્ત થયે આ જગત પણ સંસારને વિષે કચરા જેવું અસાર છે. આ પ્રમાણે ચિં : તવી સમ્યકત્વ શોધવામાં આવે, તેથી તે ત્રણ શુદ્ધિ કહેવાય છે.