________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૫
गुणासीनं लीनं निरवधि विधि व्यंजनपदे
છે તારૂં નુત્તે પનરસ ? ” (૩૭) न केनाप्याख्यातं न च परिचितं नाप्यनुमितं न चार्थादापन्न कंचिदुपमितं नापि विबुधैः। विशुद्धं सम्यक्त्वं न च इदि न चालिंगितमापि स्फुरत्यंतर्योतिर्निरुपधि समाधौ समुदितं " ॥ इत्यलं प्रसंगेन प्रकृतमनुसरामः । निसर्गाधिगमयोरुभयोरप्येकमंतरंग कारणमाह । मिथ्यात्व परिहाण्यैव मिथ्यात्वं जिनप्रणीततत्व विपरीतश्रद्धानलक्षणं तस्य परिहाण्यैव सर्वथात्यागेन त्रिविधं त्रिविधेन प्रत्याख्यानेनेति यावत् । आह च-" मित्थत्त पडिक्कमणं तिविहे तिविहेण नायव्वंति " मिथ्यात्वे च જિત્તરાવિ ( રૂ૮)
વિગેરે બતાવી વિવેચન કરી શકાય તેવું નથી. તે તે અનુભવ ગમ્ય જ છે. એ વિષે આ પ્રમાણે પદ્ય છે. “જે ભિન્ન નથી, અભિન્ન નથી, ઉભય ભિન્ન ભિન્ન નથી, અનુભવ નથી, અને શબ્દના ન્યાયથી ભજનાનું પાત્ર નથી, તે ગુણમાં રહે છે, અને નિરવધિ એવા વિધિ વ્યાજનના પદમાં લીન છે, તે સમ્યકત્વ પાનકસ (રસમાધુર્ય) મે અનુસરે છે. [ ૩૭] તે સમ્યકત્વને કોઈએ કહ્યું નથી, પરિચિત થયું નથી, અનુમાનમાં આવ્યું નથી, અર્થથી પ્રાપ્ત થયું નથી, અને વિદ્વાનોએ તેની કોઈ સ્થળે ઉપમા આપી નથી, તેવું શુદ્ધ સમ્યકત્વ હદયમાં આલિંગન કરેલું નથી, તે છતાં ઉપાધિ રહિત, અને સમાધિમાં ઉદિત થયેલું, તે અંતર તિરૂપે જુરે છે.” એ વિષે હવે વિશેષ પ્રસંગ કરવાની જરૂર નથી. અમે હવે પ્રકૃતિ (ચાલતા પ્રસંગ).ને અનુસરીએ છીએ. નિસર્ગ-સ્વભાવ અને અધિગમ-ગુરૂ ઉપદેશ, એ બન્નેનું એક અંતરંગ કારણ કહે છે-“મિથ્યાત્વના ત્યાગથી.” મિથ્યાત્વ એટલે શ્રીજિન પ્રણિત તત્વથી વિપરિત શ્રદ્ધા તેને સર્વથા ત્યાગથી અર્થત ત્રિવિધ બિવિષે પચ્ચખાણ કરવાથી અહિં કહે છે કે, “ મિથ્યાત્વ પ્રતિક્રમણ ત્રણ પ્રકારનું ત્રણ પ્રકારે જાણવું.” મિથ્યાત્વ લૈકિક અને લેકાર એવા ભેદથી બે પ્રકારનું છે. (૩૮) તે એક એક પણ દેવ વિષય અને ગુરૂ વિષય એવા ભેદથી બે બે
૨૦