________________
શ્રી ધર્મ સંગ્રહ.
सांशयिकं देवगुरुधर्मेष्वय मन्यो वेति संशयात्तस्य भवति । सूक्ष्मा - दिविषयस्तु संशयः साधूनामपि भवति स च - " तमेव सच्चैणी संकं में जिणेहि पवेद अं" इत्याद्यागमोदित भगवचन प्रामाण्यपुरस्कारेण निवर्त्तते स्वरसवाहितया अनिर्वर्त्तमानश्च सः सांशयिकमिध्यात्वरूपः सननाचारापादक एवं ( ४५ ) अत एवाकांक्षा मोहोदयादाकर्षप्रसिद्धिः इदमपि सर्व दर्शन जैन दर्शन तदेकदेश पदवाक्यादि संशय भेदेन बहुविधम् ४ अनाभोगिकं विचारशून्यस्यैकेंद्रियादेवी विशेषज्ञानविकलस्य भवति इदमपि सर्वांश विषयाव्यक्तबोधस्वरूपं विवक्षितकिंचिदशाव्यक्तबोधस्वरूपं चेत्यनेकविधं ५ एतेषु मध्ये आभिग्राहिकाभिनिवेशिके गुरुके विपर्यासरूपत्वेन सानुबंध क्लेशमूलत्वात् शेषाणि च त्रीणि विपरीताबधारणरूप विपर्याससंव्यावृत्तत्वेन तेषां कुरानुबंध फलकत्वाभावात् । तदुक्तं चोपदेशपदे
(૧૦
**
ભાષ્યમાં આ પ્રમાણે કહેલું છે, જમાલી મતિભેદથી, ગોવિંદ—કૃષ્ણ પૂર્વાંગથી, ભિક્ષુક સસંસર્ગથી, અને ગાષ્ટા માહિલ અભિનિવેશથી.
“ચોથું સાંશયિક મિથ્યાત્વ છે દેવ ગુરૂ, અને ધર્મમાં આ ઉત્તમ છે કે, અન્ય ઉત્તમ એવા સશયથી તે થાય છે. સૂક્ષ્મ અાદિ સંબંધી સ ંશય તે સાધુને પણ થાય છે. પણ “ જે જિનભગવંતે પ્રરૂપ્યુ, તેજ સત્ય, અને નિઃસંશય છે. ” ઇત્યાદિ આગમમાં કહેલ ભગવંતનાં વચનનું પ્રમાણ આગળ કરી તે સંશય નિવ્રુત્ત થઇ જાય છે. જો સ્વરસને વહન કરવાથી તે સ ંશય નિવૃત્ત ન થાય તા તે સશય સશયિક મિથ્યાત્વરૂપે થઇ અનાચારજ ઉત્પન્ન કરે છે. [ ૪૫ ] એથીજ કરીને આકાંક્ષા માહના ઉદય થવાથી પાછુ આકર્ષણ થાય એ વાત પ્રસિદ્ધ છે. આ સાંયિક મિથ્યાત્વ પણ સર્વ દર્શન, જૈન દર્શન તેના એક દેશ, પદ અને વાક્ય પ્રમુખ સંશયના ભેદથી ધણા પ્રકારનું થાય છે.
પાંચમુ' અનાભોગિક મિથ્યાત્વ છે. તે વિચાર શૂન્ય એક દ્રિય જીવને અથવા વિશેષ જ્ઞાનથી રહિત એવા જીવને થાય છે. એ મિથ્યાત્વ પણ સર્વ અંશના વિષયમાં