________________
१७०
શ્રી ધર્મ સંગ્રહ
प्यजन्मफलप्रदः अतो न किंचिदनेनोज्झितव्य एवायमिति एवंविधनिर्वेदनापि लक्ष्यतेऽस्त्यस्य सम्यग्दर्शनमिति । अनुकंपा कृपा यथा सर्वएव सत्त्वाः मुखार्थिनो दुःखपहाणार्थिनश्च ततो नैषामल्पापि पीडा मया कार्येत्यनयापि लक्ष्यतेऽस्त्यस्य सम्यत्कमिति । संति खलु जिनेंद्रोपदिष्टा अतींद्रिया जीव परलोकादयो भावा इति परिणाम आस्तिक्यं अनेनापि लक्ष्यते सम्यग्दर्शनयुक्तोऽयमिति । ( ५५ ) __ अत्र च पंचलक्षणप्रदर्शनेन तत्सह चरिताः सप्तषष्टिरपि भेदाः सूचिताः सम्यक च तैर्विशुद्ध स्याघदाहुः-" चउसदहण ४ तिलंग ३ दश विणय १० तिशुद्धि ३ पंच गयदोस ५ । अट्ठ पभावण ८ भूसण ५ लक्खण ५ पंचविह संजुत्तं १ छब्बिह जयणा ६ गारं छज्झावभावि अं च ६ छट्ठाणं ६ । असत्तसट्ठी दंसण भेज विशुद्ध तु
પરિણામવાળા કામભાગની આસક્તિ અનેક ઉપદ્રવરૂપ ફલને આપનારી છે, એથી એ કાંઈ પણ છોડવા યોગ્ય નથી. એ નિર્વેદ પણ જેનામાં જણાય, તેનામાં સભ્ય દર્શન છે, એમ જાણી લેવું.
અનુકંપા–એટલે કપા. જેમકે, સર્વે પ્રાણીઓ સુખના અર્થી અને દુઃખને નાશ કરવાની ઈચ્છાવાળા છે, તેથી એ પ્રાણીઓને મારે અલ્પ પણ પીડા ન કરવી જેઇએ. આવી અનુકંપાથી જણાય કે, એનામાં સમ્યકત્વ છે.
અસ્તિક–એટલે જિને ઉપદેશ કરેલા છવ તથા પરલોક વિગેરે પદાર્થ એવાં પરિણામ, એવા આસ્તિકય વડે “આ જીવ સમ્યગુ દર્શન વાળે છે,” એમ જણા५ छ. [ ५५]
અહિં ઉપર કહેલાં પાંચ લક્ષણની સાથે બીજા સડસઠ ભેદ સૂચવેલા છે, તે ભેથી સમ્યકત્વ શુદ્ધ થાય છે. તે અડસઠ ભેદ આ પ્રમાણે- “ ૪ ચાર શ્રદ્ધાન, ૩ ત્રણ લિંગ, ૧૦ દશ વિનય, ૩ ત્રણ શુદ્ધિ, ૫ પાંચ દેવ, ૮ આઠ પ્રભાવના, ૫ પાંચ ભૂષણ,