________________
૧૬૪
શ્રી ધર્મ સંગ્રહ.
तागमस्य ज्ञानाभावे न व्रतपतिपत्तिर्न सम्यगिति तत्पतिषेधो दर्शितो यदाह-" जस्स नो इमं उवगयं भवइ इमी जीवा इमे थावरा तस्स नो सुपञ्चरकायं भवइ से दुपञ्चखायं भवइ सेदुपञ्चरकाई मो संभासइ नो सच्चं भासइत्ति " तथा स्त्रयमुत्पेक्षित शास्त्रस्यापि प्रतिषेध उक्तः स्वयमुत्भेक्षणे हि सम्यग् शास्त्रानवगमेन सम्यग् प्रवृत्त्यभावात् ( ४९ ) यदाह" नहि भवति निर्विगोपक मनुपासित गुरुकुलस्य विज्ञातम् । प्रकटित पश्चाद्भागं पश्यति नृत्यं मयूराणाम् ॥” तथा श्रुतधर्मत्वा देव संविग्नः मोक्षाभिलाषी सन् संसारभीतो वा अन्यथा विधस्य हि व्रतपतिपत्तिर्न मोक्षाय स्यात् इत्वर मल्पकालं इतरंवा बहुकालं यावज्जीवमित्यर्थः इति पूर्वगाथा सूचितो वधवर्जन विधिरित्यलं प्रसंगेन । ( ५० ) प्रकृतं प्रस्तुमः । तच्च सम्यकं शुभात्मपरिणामरूपं अस्मदीयानाम प्रत्यक्षं केवल
કે, નહીં સાભળેલાં આગમને જ્ઞાનવિના વ્રતનું ગ્રહણ સારી રીતે થતું નથી, એમ નિષેધ દર્શાવ્યો. કહ્યું છે કે, “ આ જીવ છે, અને સ્થાવર [ જડ ] છે, એવું જેને જ્ઞાન નથી, તેને ઉત્તમ રીતે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય કાંઈ નથી. જ્યારે દુપ્રત્યાખ્યાન થાય ત્યારે તેને કાંઈ સત્ય ભાસતું નથી. ” તેમ વળી તેથી પિતે તર્કથી ઉભા કરેલા શાસ્ત્રને પણ નિષેધ કહેલ છે. કારણકે, પિતે તર્કથી શાસ્ત્ર કરેલા હોય તે સમ્યફ શાસ્ત્રનું જ્ઞાન ન થવાથી સમ્ય પ્રકારે પ્રવૃત્તિને અભાવ છે. ( ૪ ).
કહ્યું છે કે, “ જેણે ગુરૂકુલની ઉપાસના કરી નથી, તેનું વિજ્ઞાન ગેપાવનારું હોતું નથી. તે પશ્ચાદ્દ ભાગને પ્રગટ કરનારૂં મમ્રનું નૃત્ય જુવે છે. ” તેવી રીતે ધર્મને સાંભળનાર હેય એટલે તે સંવેગી એટલે મોક્ષની અભિલાષાવાળો થાય છે, અથવા સંસારથી ભય પામેલ હોય છે. તેથી અન્યથા રીતે હોય તે તેના વ્રતનું ગ્રહણ મોક્ષને માટે થતું નથી. તે સંવેગી ઇત્વર એટલે અલ્પકાળ અથવા ઈતર એટલે બહુકાલ અને થત ચાવજછવ સુધી રહે છે. એવી રીતે પૂર્વની ગાથાએ સૂચવેલ વધવર્જન [ અહિં સા ] ને વિધિ છે. એ વિષે હવે વધારે કહેવાની જરૂર નથી. [ ૫૦ ] હવે પ્રસ્તુત વાતને આગળ ચલાવીએ. તે સમ્યકત્વ કે જે આત્માના શુભ પરિણામ રૂપ છે, તે સમ્યકત્વ અને