________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૬
" एसोअ अत्थ गुरुओ णाणज्झवसायसंसया एवं ।
जम्हा असप्पवित्ती एत्तो. सव्वच्छणत्थफला " ॥
दुःमतीकारासत्मवृत्तिहेतुत्वेनैष विपर्यासोऽत्र गरीयान् दोषः नत्वनध्यवसाय संशयावेवंभूतावतत्त्वाभिनिवेशाभावात् तयोः सुप्रतीकारत्वेनात्यंतानर्थ संपादकत्वाभावादित्येतत्तात्पर्यायः । एवं सर्वथा सर्वप्रकारमिथ्यात्वपरिहारेण सम्यकं गुरुसमक्षमालापकोच्चारपूर्व प्रतिपत्तव्यं तस्यानंदादि श्रावकोपदर्शितविधिनैव प्रतिपत्तव्यौचित्यात् । ( ४६ ) तथा चोक्तमावश्यकनियुक्तौ- “ तत्थ समणो वा सो पुवामेव मिच्छत्ताओ पडिकमइ सम्मच उपसंपज्जइ नो सेकप्पइ अजप्पभिई अन्न उत्थिएवा अन्न
બંધ સ્પષ્ટ ન હોય તે રૂપે અને કહેવા ઈચ્છેલ કાંઈક અંશમાં બોધ સ્પષ્ટ ન હોય તે રૂપે– એમ અનેક પ્રકારનું થાય છે.
આ પાંચ મિથ્યાત્વની અંદર આભિપ્રાહિક અને આભિનિવેશિક મિથ્યાત્વ મોટાં છે. કારણકે, તેઓ સાનુબંધ લેશના મૂળરૂપ છે, અને બાકીના ત્રણ મિથ્યાત્વ લઘુ છે. કારણકે, વિપરીત અવધારણારૂપ વિપર્યાસથી નિવૃત્ત હોવાથી તેઓમાં શૂરાનુબંધી ફળ અભાવ છે. તે વિષે ઉપદેશ પદની અંદર આ પ્રમાણે કહેલું છે–“ રાગ ” એ ગાથાને તાત્પર્ય આ પ્રમાણે છે – “ દુખે જેને ઉપાય થઈ શકે તેવી અસત્મવૃત્તિના હેતુપણુ વડે એ વિપસ અહીં થાય છે, તે અહીં માટે દેવ છે. કાંઈ એવા અનધ્યવસાય અને સંશય હોતા નથી. કારણકે, અતત્વમાં અભિનિવેશ–આગ્રહને અભાવ છે. તે બંને અધ્યવસાય અને સંશયને ઉપાય સુગમ હોવાથી તે અત્યંત અનર્થના સંપાદક હોતા નથી. ” એવી રીતે સર્વથા સર્વ પ્રકારના મિથ્યાત્વને છેડી દઈ ગુરૂની સમક્ષ આલાપકના ઉચ્ચાર પૂર્વક સમ્યકત્વ પ્રતિપાદન કરવું. [ ગ્રહણ કરવું. ] કારણકે, આનંદાદિ શ્રાવકે દર્શાવેલા વિધિ વડેજ તે સમ્યકત્વને પ્રતિપાદન કરવાની યોગ્યતા છે. [ ૩૬ ]..
તે વિષે આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહેલું છે – “ શ્રમણોપાસક શ્રાવક પ્રથમ મિથ્યાત્વથી પ્રતિક્રમણ કરે. સમ્યકત્વને પ્રાપ્ત કરે, તે વખતે અન્ય ઉઠીને
૨૧