________________
૧૫૮
શ્રી ધર્મ સંગ્રહ
नामपि गुणवत्पारतंत्र्यान दोष इति भावः । तच्च नास्त्यात्मेत्यादिषड्विकल्पैः षड्विधम् १ अनाभि ग्रहिकं प्राकृतजनानां सर्वे देवा वंद्या न निदनीया एवं सर्वे गुरवः सर्वे धर्मा इत्यायनेकविधम् २ आभिनिवेशिक जानतोऽपि यथास्थितं दुरभिनिवेशविप्लाक्तिधियो गोष्टा माहिलादेरिव ३ अभिनिवेशो अनाभोगा प्रज्ञापकदोपाद्वा वितथ श्रद्धानवति सम्यग्द्रष्टावपि स्यादनाभोगाद्गुरुनियोगाद्वा सम्यम्दृष्टरपि वितथश्रद्धा नभणनात्तथाः વોમુત્તરાધ્યનિવૃત્ત (કર)–“સર્દીિ ની વઢ ઘાयणं तु सद्दहइ । सद्दहइ असब्भावं अणाभोगा गुरुणिओगावा ॥” इति तद्वारणाय दुरिति विशेषणं सम्यग् वत्कृवचना निवर्त्तनीयत्वं तदर्थ अनाभोगादिजनितो मुग्धश्राद्धादीनां वितथश्रद्धानरूपोऽभिनिवेशस्तु सम्यग् वत्कृ वचन निवर्त्तनीय इति न दोषः तथापि जिनभद्र सिद्धसेनादि प्रा.
બુદ્ધિના ચાતુર્યને અભાવે વિવેક રહિતને પણ ગુણવાનનું પરતંત્રપણું હેવાથી દેવ લાગતા નથી. તે “આત્મા નથી. ” ઈત્યાદિ છ વિકલ્પથી છ પ્રકારનું છે. " બીજું અનભિગ્રહિક નામે મિથ્યાત્વ છે. તે પ્રાકૃત–સાધારણ લેકોને હેય છે. “સર્વ દેવતા વંદવા ગ્ય છે, નિંદવા યોગ્ય નથી. એવી રીતે સર્વ ગુરૂઓ અને સર્વ ધર્મ વંદવા યોગ્ય છે, નિંદવા યોગ્ય નથી. ” ઈત્યાદિ અનેક પ્રકારનું થાય છે. ત્રીજું આભિનિવેશિક મિથ્યાત્વ છે, તે યથાર્થ જાણતા છતાં દુરાગ્રહથી જેની બુદ્ધિ ફરી ગઈ છે, એવા પુરૂષને થાય છે. જેવા કે, ગે માહિલ વિગેરે. તે અનિનિવેશ અનામેગથી અથવા પ્રજ્ઞાપક (ઉપદેશક ) ના દોષથી વ્યર્થ શ્રદ્ધાવાળા સભ્ય. દષ્ટિ જીવમાં પણ હોય છે. કારણ કે અનાગથી અથવા ગુરૂના નિયોગથી સમ્યમ્ દષ્ટિવાળાને પણ વ્યર્થ શ્રદ્ધા કહે વામાં આવે છે, તે વિષે ઉત્તરાધ્યયનની નિર્યુતિમાં આ પ્રમાણે કહે છે (૪૩)સભ્ય દૃષ્ટિ જીવ પ્રાપ્ત થયેલા પ્રવચન ઉપર શ્રદ્ધા રાખે છે, અને અનાગથી અથવા ગુરૂના નિવેગથી અસદુભાવ ઉપર પણ શ્રદ્ધા રાખે છે, તે નિવારવાને માટે “સુર” એવું વિશેષણ છે. જે સમ્ય વક્તાના વચન વડે નિવૃત્તિ કરવા ગ્ય નથી. તેને અર્થે અનાગ વિગેરેથી ઉત્પન્ન થયેલ એ મુગ્ધ શ્રાવક પ્રમુખને વ્યર્થ શ્રદ્ધારૂપ આગ્રહ તો સમ્ય