________________
શ્રી ધર્મ સંગ્રહ..
मिथ्यात्वप्रवृत्तिनिवारैवेति ।
જય વિધ્યા વિર્ષ થારં—“ગામf fમારું तह अभिनिवोस अं चेव । संसइ अमणा भोग मिच्छत्तं पंचहा एअं॥" तत्राभिग्रहिकं पापंडिनां स्वशास्त्र नियंत्रित विवेका लोकानां परपक्ष प्रतिक्षेप दक्षाणां जैनानां च धर्माधर्म वादेन परीक्षा पूर्व तत्त्वमाक लथ्य स्वाभ्युपगतार्थ श्रद्धमानानां परपक्ष प्रतिक्षेपण दक्षत्वेऽपि नाभिग्रहिकत्वं स्वशास्त्रानियंत्रितत्वा द्विवेका लोकस्य यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागम परीक्षा बाधते तस्याभिग्रहिकत्वमेव सम्यग्दृशोऽपरीक्षित पक्षपातित्वायोगात् ( ४२ ) तदुक्तं हरिभद्रसूरिभिः—“ पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रह " इति गीतार्थ निश्रितानां माषतुषादिकल्पानां च प्रज्ञापाटवा भावा द्विवेक रहिता
મિથ્યાત્વની વૃદ્ધિ તેવી જ હતી, અને સાંપ્રતકાળે સ્વભાવથી પણ મિથ્યાત્વની પ્રવૃત્તિ દુખે નિવારાય તેવી છે. તે મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. કહ્યું છે કે, “આભિગ્રહિક, અનભિપ્રહિક, અભિનિવેશિક, સંશયિક અને અનાગ એ પાંચ પ્રકારનું મિથ્યાત્વ છે. ”
પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ છે. તે પોતાના શાસ્ત્ર વડે નિયમિત એવા વિવેકને જેનારા અને બીજાના પક્ષને તેડવામાં ચતુર એવા પાખંડીઓને હોય છે, અને ધર્મ અધર્મના વાદ વડે પરીક્ષા પૂર્વક તત્વ જાણી પિતાને ઈષ્ટ એવા અર્થની ઉપર શ્રદ્ધા રાખનારા જૈનીઓને બીજાના પક્ષને તેડવાનું ચાતુર્ય હોય તથાપિ તે આભિગ્રહિક મિથ્યાત્વ હોતું નથી. કારણકે, તેમને વિવેકનું પોતાના શાસ્ત્રમાં નિયમિત હેતું નથી. જે નામથી જૈને કહેવાતો હોય તે પણ પિતાના કુલાચાર વડે આગમની પરીક્ષાનો બાધ કરે છે, તેથી તેને આભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. કારણકે, સમ્યદૃષ્ટિને પરીક્ષા કર્યા વગર પક્ષપાતનો
ગજ હેત નથી. [ ૪૨ ] તે વિષે શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે, “ મારે વીર ઉપર પક્ષપાત નથી, તેમ કપિલ વિગેરેની ઉપર દેવું નથી. જેનું વચન યુક્તિવાળું હોય તેને પરિગ્રહ કરવા યોગ્ય છે.” ગીતાર્થ ઉપર નિણ રાખનારા માતુષ પ્રમુખ જેવા કે જેઓ