________________
શ્રી ધર્મ સંગ્રહ,
૧૫૧
चे वे त्यादिना ज्ञानदर्शन चारित्रतपः प्रभृतीनामननुगतानामेव जीवस्वरूप व्यंजकत्वरूपजीवलक्षणत्वमुक्तलिंगं विनापि लैंगिक सद्भावेऽप्य विरोधश्च ( ३५ ) यदाहुरध्यात्मपरीक्षाया मुपाध्याय श्रीयशोविजयगणयः" जं च जिअलरकणं तं उवइटें तत्थ लरकणं लिंगं । तेण विणासो जुज्जइ धूमेण विणाहु आ सुब्बत्ति ॥ " एवं च रुच्यभाषेऽपि वीतराम सम्यक सद्भावा न क्षतिः व्यंग्यं त्वेक मनाविलसकल ज्ञानादि गुणै- . करसस्वभावं शुद्धात्मपरिणामरुपं परमार्थतोऽनाख्येय मनुभवगम्यमेव सम्यक्त्वं तदुक्तं धर्मवीजमधिकृत्योपदेशपदे-" पायमणरके अमिणं अशुहब गमं तु सुद्धभावाणं । भवरवयकरंति गुरु अं बुहे हिं सयमेव विणेयंति ॥ " स्वयमिति निजोपयोगतः इक्षु क्षीरादि रसमाधुर्य विशेषाणा भिवानुभवेऽप्यनाख्येय त्वात् । उक्तं च
નથી. એમ ઉત્તરાધ્યયન નીવૃત્તિમાં લખેલું છે. જેવી રીતે અંતર્ભાવ ન થાય, તે પણ અમે કહેલું છે, તથાપિ સમ્યકત્વનું લક્ષણ એથી અતિશે જુદું નથી. કારણ કે, રૂચિઓની ગણના તે તે વિષયના ભેદ વડે કરવી અશક્ય છે. અને સચિની પ્રીતિરૂપે વીતરાગ સમ્યકત્વમાં વ્યાપ્ત છે. સ્થાનાંગ સૂત્રમાં કહેલું છે કે, “ સરાગ સમ્યકત્વ દશ પ્રકારનું છે- ” તે સ્વારસ્યવડે સમ્યકત્વ લક્ષ્ય અર્થમાં આવે અને રાગ તેને અનુગત થાય, એટલે લક્ષ્યના ભેદથી લક્ષણને ભેદ અવશ્ય અનુસાર જોઈએ (૩૪) વસ્તુતાએ અહિં લક્ષણ એટલે લિંગ અર્થાત વ્યંજક. અહિ જેમ અગ્નિને વ્યંજક ધૂમ્રને દેખાય છે, પણ તેને અનુસરતો નથી, તેમ વ્યંજકને હોય તે દોષ અહિ લે નહીં. એથી જ કરીને “ જ્ઞાન અને દર્શન” ઇત્યાદિ ગાથા પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ વિગેરે જીવને અનુસરતા નથી, તે પણ જીવના સ્વરૂપને વ્યંજકપણુરૂપ જીવનું લક્ષણ કહેલું છે, અને લિંગ વિના પણ લિંગીને સદ્ભાવ હોય એમ માનવામાં વિરોધ આવતો નથી. (૩૫) તે વિષે જ્યાધ્યાય શ્રી યશોવિજયગણી પિતાના અધ્યાત્મ પરીક્ષા નામના ગ્રંથમાં આ પ્રમાણે કહે છે -
જે જીવનું લક્ષણ છે, તેમાં લિંગ પણ તેનું લક્ષણ છે તેથી ધૂમ્ર વિના અત્રિની જેમ તેના વિના તેને વિનાશ થે ઘટે છે.” એવી રીતે રૂચિને અવે પણ વીતરાગ સમ્યક્તને સદ્