________________
શ્રી ધર્મ સંગ્રહ.
मणामत्यंतोच्छेदः ततो बंधश्च मोक्षश्च बंधमोक्षौ तयोरुपपत्तिर्घटना सस्पार सकाशात् शुद्धिः वस्तुवादनिर्मलता चिंतनीया ( ७१ ) इदमुक्तं भवति यस्मिन् सिद्धांते बंधमोक्ष योग्य आत्मा तैस्तैर्विशेषैर्निरूप्यते स सर्ववेदि पुरुषप्रतिपादित इति कोविदैनिश्चीयत इति. । इयमपि बंधमोक्षोपपत्तिर्यथा पुज्यते तथाह ।" इयं वध्यमान बंधनभावे इति " इयं बंधमोक्षोपपत्तिः वध्यमानस्य च बंधनस्य च वक्ष्यमाणस्य भावे सद्भावे सति भवति कुत इत्याह । “ कल्पनामात्र मन्यथेति " यस्माकारणादियं कल्पनैव केवलावितथार्थ प्रतिभासरूपा न पुनस्तत्र प्रतिभासमानोऽर्थोऽपीति कल्पनामात्र मन्यथा मुख्यबध्यमान बंधनयोरभावे वर्त्तते इति । बध्यमान बंधन
બંધ અને મેક્ષની ઘટનાથી તે વસ્તુવાદની શુદ્ધિ છે.” મિથ્યાત્વાદિ હેતુથી અગ્નિ, અને લોઢાના પિંડની જેમ અથવા દુધ, અને પાણિની જેમ જીવ, અને કર્મના પુદુગળને પરસ્પર વિભાગ ન થાય તેવા પરિણામે રહેવું, તે બંધ કહેવાય છે. સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી કર્મને અત્યંત ઊચ્છેદ થાય તે મેક્ષ કહેવાય છે. તે બંધ. અને મોક્ષની ઘટનાથી શુદ્ધિ એટલે યથાર્થ વસ્તુવાદની નિમલતા ચિંતવવી. [ ૭૧ ] કહેવાની મતલબ એવી છે કે, જે સિદ્ધાંતમાં ધ, અને મોક્ષને યોગ્ય એ આત્મા તે તે વિશેષ તાથી નિરૂપણ કરવામાં આવે, તે સિદ્ધાંત સર્વત પુરૂષ પ્રતિપાદન કરે છે; એમ વિદ્વાને નિશ્ચય કરે છે. આ બંધ, અને મોક્ષની ઊપપત્તિ જેમ ઘટે તેમ કહે છે–
“ આ બંધ અને મોક્ષની ઊપપત્તિ બધ્યમાન, અને બંધનના સદૂભાવમાં થાય છે ” આ બંધ, અને મેક્ષની ઊપપત્તિ બધ્યમાન, અને બંધન કે, જે આગળ કહેવામાં આવશે, તેમને સદૂભાવ હોય ત્યારે થાય છે. તે કેવી રીતે ? તે કહે છે –
“અન્યથા કલ્પના માત્ર છે. ” જે કારણ માટે એ કેવળ સત્ય અર્થના પ્રતિભાસરૂપે કલ્પના રૂપ છે. તેમાં પ્રતિભાસ થતો અર્થ પણ નથી. એ જ કલ્પના માત્ર છે. અન્યથા એટલે મુખ્ય બધ્યમાન, અને બંધનના અભાવે થાય છે. હવે બધ્યમાન અને બંધન શું, તે કહે છે,
“બેધ્યમાન (બંધ) તે આત્મા, અને સત્કર્મ એ બંધન વસ્તુ છે.” બાન