________________
શ્રી ધર્મ સંગ્રહુ.
“ जं सम्मति पासह तं मोणंति पासह जं मोणंति पासह तं सम्मंति पासह इमं सकं सटिलेहिं अद्दिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पपत्तेहिं गारमावसंतेहिं मुणी मोणं समादाय धुणे कम्म शरीरगंपंत लूहं च सेवति धीरा सम्मत्तं दंसिणोति ॥ " नन्वेवमपि कारकनिश्चयसम्यत्कयोर्भेदो न स्यात् क्रियोपहितस्यैव कारकत्वात् क्रियायाश्च चारित्ररूपत्वात् ज्ञानादिमय परिणामस्यापि तथात्वादिति चेन्न उपधेयसंकरेणू पाયોસાયના રોપાત ( ૨૪ )
कारके क्रियोपहितत्वमुपाधि नैश्वयिके च ज्ञानादि मयत्वमिति एवंविधं नैश्रयिक सम्यकमधिकृत्यैव प्रशमादिनां लक्षणत्वं सिद्धांतोक्तं संगच्छति अन्यथा श्रेणिक कृष्णादी नामपि तदसंभवे लक्षण व्याघातसंभवा तदुक्तं विंशिकायां श्री हरिभद्राचार्यैः “ णिच्छयसम्मत्तं चाहिगिच सुत्तभणि अनि उणरूवं तु । एवं विहोणिओगो होइ इमोहं तवणुत्ति " || अत्र
૧૪૨
મીનેજ તે થવાની વ્યવસ્થા છે. તે વિષે આચારાંગ સૂત્રમાં કહેલું છે— “ ↑ સમ્મતિ पासह એ ગાથાના અર્થ આગળ કહેવામાં આવ્યા છે. ભાષાર્થ એવા છે કે, “ મુનિ માનને ગ્રહણ કરી કર્મ શરીરને દૂર કરી ધીર થઇ દર્શન પર શ્રદ્ધા કરી સમ્યકત્ત્વને સેવે છે. ” અહિં શંકા કરે છે કે, ત્યારે એમ લેશે તેા કારક અને નિશ્ચય સમ્યકત્ત્વની વચ્ચે કાંઇ પણ ભેદ રહેશે નહી. કારણ કે, ક્રિયાથી ઉપહિત હોય તેને કારકપણું છે, ક્રિયા ચારિત્ર રૂપ છે અને સનાદિમય પરિણામ કે જે ભાવ સમ્યકત્ત્વનું સ્વરૂપ છે, તે પણ તેવી રીતેજ છે. એમ જો કહેશે તે પણ તેમ નથી. કારણ કે, ઉપધેયના સ કર—મિશ્ર પણામાં બે ઉપાધિ મિશ્ર થતી નથી તેથી તેના દોષ લાગતા નથી. ( ૨૪ ) કારકમાં ક્રિયાનુ ઉપધાન તે ઉપાધિ છે અને નિશ્ચયનયના સમ્યકત્ત્વમાં જ્ઞાનાદિમયપણ છે, એવી રીતનુ નિશ્ચય સમ્યકત્વ લઈનેજ પ્રશમ વિગેરેનુ લક્ષણ સિદ્ધાંતમાં કહેલુ' મળે છે, નહીં તે શ્રેણીક રાન્ન તથા કૃષ્ણ વાસુદેવ વિગેરેને પણ તેના અસંભવ થાય, એટલે તે લક્ષણ વ્યાધાત થવાના પ્રસંગ આવે. તે વિષે શ્રી હરીભદ્રાચાર્યે વિશિશ્ન નામના ગ્રંથમાં આ પ્રમાણે લખે છે. નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ સૂત્રને વિષે કહેલું છે, અને એવા પ્રકા
""