________________
૧૪૬
શ્રી ધર્મ સંગ્રહ.
लोग वि आणिचिह केवलेणं पुनेण नाणेण समाहि जुत्ता । धम्म समत्तं च कहति जेउ तारंति अप्पाण परं च तिन्नचि" ॥२॥
उपदेशे वजन्य बोधे च रुचिः इह संशय व्यावर्तकावच्छेद को धर्म विशेषः २ रागद्वेषरहितस्य पुंसः आज्ञयैव धर्मानुष्टान गता रुचिराशारुचिः सर्वतश्च तत्र देशतो दोष रहिताना माचार्यादीनामाज्ञया धर्मानुशने रुचिर्मापतुषादीनां सम्यकसंपादिका तत्तदनुष्टानेन ( २९ ) तदुक्तं पंचाशके-" गुरुपारतं तनाणं सदहणं आयसं गव्यं चेवा एत्तो उचरि तीणं मासतुसाईण णिदिति ॥" सर्वदोषरहिता ज्ञामूलत्वं च तत्राप्य प्रामाण्य शंका निवृतकत्वेन सर्वत्र रुचिप्रयोजकमिति विशेषः ३ सूत्राध्यय नाभ्यासजनित विशिष्ट ज्ञानेन जीवाजीवादिपदार्थ विषयिणी रुचिः
રમાંથી નષ્ટ થઈ પારને પામે છે. જે સમાધિ યુક્ત થઈ પવિત્ર એવા કેવળજ્ઞાન વડે લોક, ધર્મ અને સમ્યકત્વને કહે છે, તેઓ પોતાના આત્માને અને પરને તારે છે.” ઉપદેશમાં અને તેથી થયેલા બેધમાં રૂચિ તે ઉપદેશ રૂચિ, એટલે સંશયને નિવૃત્ત કરનાર એક જાતને ધર્મ, તે ઉપદેશ રૂચિ સમ્યકત્વ છે.
- ત્રીજું આજ્ઞારૂચિ નામે સમ્યકત્વ છે રાગ દ્વેષથી રહિત એવા પુરૂષને આજ્ઞા વડેજ ધર્મનુષ્ઠાનમાં જે રૂચિ થાય, તે આજ્ઞા રૂચિ સમ્યકત્વ કહેવાય છે. તે સર્વથી અને દેશથી તે નિર્દોષ એવા આચાર્ય વિગેરેની આજ્ઞા વડે ધમાચરણ ઉપર રૂચિ થાય, તે આજ્ઞા રૂચિ. તે તે આચરણ વડે માતુષ વિગેરેને તે સમ્યકત્વને સંપાદન કરનારી થઈ છે. [ ર૮] તે વિષે પંચાશક ગ્રંથમાં આ પ્રમાણે લખે છે કે, “ગુરૂને પરતંત્ર એવું જ્ઞાન તથા શ્રદ્ધાન તે ભાષ0ષ વિગેરેને ઉપદેશ કરેલું છે.” તે સમ્યકત્વ સર્વ જાતના દેશથી રહિત એવી આના જેવું મૂલ છે, તેવું છે. તેમાં એટલે વિશેષ છે કે, તે અપ્રમાણુની શંકા નિવૃત્ત કરનાર હોવાથી સર્વત્ર રૂચીનું પ્રયોજક છે.
ચેથું સ્વરૂચિ નામે સમ્યકત્વ છે. સૂત્રના અધ્યયન તથા અભ્યાસથી ઉત્પન્ન થયેલા વિશેષ જ્ઞાનવડે છવા છવાદિ પદાર્થના વિષયમાં રૂચિ થાય, તે સૂવરચિ સમ્યકત્વ