________________
શ્રી ધર્મ સંગ્રહ.
सूत्ररुचिर्गोविंदाचार्यस्येव जायते (३०) च पुनः पुनः स्मरणा दृढतरः संस्कार इव पुनः पुनरध्ययनादृढतरं ज्ञानं निःसंशयमिति न किमप्यनुपपनं ४ एकेन पदेना नेकपदतदर्थ प्रतिसंधानद्वारोदके तैलबिंदुवत् प्रसरणशीला रुचिः बीजरुचिः प्रसार उत्तरोत्तरोत्पत्तिः ५ अभिगम: अर्थतः सकल सूत्रज्ञानंस्तत्र विषयिणी रुचिः अभिगमरुचिः । आह च4 કોहोइ अभिगमरुई मुअनाणं जस्स अत्थ उदि । इक्कारस अंगाई पर - न मंदिट्ठि वा ओ अत्ति ।। " प्रकीर्णकमिति जातावेकवचनं ततः प्रकीर्णकानि उत्तराध्ययनादी नीत्यर्थः । दृष्टिवादश्चेति चकारादुपांगादि परिग्रहः । नन्वेव मियं सूत्ररुचेर्न भिद्येत न चेयमर्थावच्छिन्न सूत्र विषया सा च केवलं सूत्र विषये त्येवं भेदः केवल सूत्रस्य मूकत्वात् तद्विषय
૧૪૭
કહેવાય છે. તે ગાવિંદાચાર્યની જેમ પ્રાપ્ત થાય છે. ( ૩૦ ) વારંવાર સ્મરણ કરવાથી જેમ સસ્કાર અતિ દ્રઢ થાય છે, તેમ વારંવાર અધ્યયન કરવાથી જે સ્મૃતિ દૃઢ જ્ઞાન થાય છે, તેથી તે સંશય રહિત થાય તેમાં તેા કંઇ કહેવાનુજ નથી.
પાંચમું બીજરૂચિ સમ્યકત્વ છે. એક પદવર્ષે, અનેક પદ તથા તેના અર્થનાં અનુસ ધાન દ્વારા જલમાં તેલના બિંદુની જેમ રૂચિ પ્રસરી જાય, તે ખીજરૂચિ સભ્યકત્વ કહેવાય છે. અહિં પરરવું એટલે ઉત્તરોત્તર ઉત્પન્ન થવું એમ લેવુ.
છઠ્ઠું અભિગમરૂચિ સમ્યકત્વ છે. અભિગમ એટલે સર્વે સૂત્રના અર્થનું જ્ઞાન, તે ઉપર રૂચિ તે અભિગમરૂચિ સમ્યકત્વ કહેવાય છે. કહ્યું છે કે,— જેને સૂત્રના અર્થનુ જ્ઞાન ઉત્પન્ન થાય તે અભિગમરૂચિ સમ્યકત્વ કહેવાય છે, તે જ્ઞાન એકાદશ જંગ તથા પ્રકીણુંક, અને દ્રષ્ટીવાદ સબંધી જાણવું. ” પ્રકીણુંક એ એક વચન જાતિમાં છે, એટલે તેના અર્થ પ્રકીર્ણક એટલે ઉત્તરાધ્યયનાદિ એવા થાય છે. દ્રષ્ટીવાદની પાસે ૨ શબ્દ છે, તેથી અંગની સાથે ઉપાંગ વિગેરેનું ગ્રહણ કરવું. અહિં શંકા થાય કે, ત્યારે અભિરૂચિ અને સૂત્રરૂચિ સમ્યકત્વમાં શો ફેર આવે ? તેમ નથી, તેમાં ભેદ
મરૂચિ અર્થ સહિત સૂત્રના વિષયમાં આવે છે, અને તે સૂત્રરૂચિ " છે, આ અભિગ
સૂત્રના વિષ્યમાંજ
આવે છે એટલા તે બંનેમાં ભેદ છે, કેવળ સૂત્ર મૂક ( સુ' ) કહેવાય છે. તેથી તે